જુનુ લોકગીત
ઈંધણા વીણવા ગઈ તી મારી સૈયર, ઈંધણા વીણવા ગઈ તી રે.
નવા લોકગીતો
૧. બાટલી વીણવા ગઈ તી મારી સૈયર, બાટલી વીણવા ગઈ તી.
પાંચ પાંચ બાટલી વીણી સૈયર, પાંચ પાંચ બાટલી વીણી રે…
૨. વાર્તા લખવા ગઈતી મારી સૈયર, વાર્તા લખવા ગઈ તી.
ચાર ચાર હપ્તે લખી વાર્તા, ચાર ચાર હપ્તે લખી વાર્તા…
GEETne VADHAROne ?
Chaar hapte varta lahi thi,,,maarI sayaer
have panchme, Chhathi Che vaartaa maari
Hashe Biji Vaato Ghani vaanchshne aa vaartaa maari
DR. CHANDRAVADAN MISTRY (chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
કાકા,
તમે પણ આ બંધ બેસતી પાઘડી ક્યાં પહેરવા લાગ્યા? બાટલી તો મને “જીવના ના કેટલાક પ્રવાહી તબક્કાઓ નામની પોસ્ટ ઉપર વીણીને ભેગી કરેલી દેખાણી. અને ચાર હપ્તે વાર્તા તો “આશકા” નો ચોથો અને અંતિમ હપ્તો જોઈને યાદ આવી. તમે તો વાર્તા અને જીવન બંને આગળ વધારો છો. હવે “આશકા” નો અંતિમ હપ્તો હતો તેથી કેવી રીતે આગળ વધારશે?