આ પાનાની ટુંકી કડી: http://wp.me/Pkyd2-v1
ક્રમ | પુસ્તકનું નામ | લેખક/પ્રકાશકનુંનામ | પૃષ્ઠ સંખ્યા |
1 | યોગી કથામૃત | પરમહંસયોગાનંદ | 736 |
2 | Pollyanna | Eleanor H. Porter | 294 |
3 | ભાવ ભર્યોભક્તિમાર્ગ | સ્વામીભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 215 |
4 | વિવેકચૂડામણી | આદિશંકરાચાર્યજી | 65 |
5 | શ્રીરામકૃષ્ણ દર્શનમ | પ્રકાશકઃશ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ | 35 |
6 | ઘણાંજન્મો – ઘણાં આત્માઓ | મુળલેખકઃ ડો.બ્રાયન વૈશ, સંક્ષિપ્ત ભાવાનુવાદઃ અશોક ન. શાહ | 60 |
7 | મૃત્યુનીમોજ | સ્વામી ભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 84 |
8 | વખતવિત્યાની પહેલા | સ્વામીભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 67 |
9 | ભજનામૃતવાણી | સ્વામીભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 297 |
10 | અજ્ઞાતમાંડૂબકી | સ્વામીભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 117 |
11 | વિરાટયાત્રા | પાવરપોઈન્ટની સ્લાઈડ પરથી | 65 |
12 | સદાચારસ્તોત્ર | આદિશંકરાચાર્યજી મહારાજ | 21 |
13 | શ્રીવાક્ય સુધા | આદિશંકરાચાર્યજી મહારાજ | 44 |
14 | શ્રીહરિમીડે સ્તોત્ર | આદિશંકરાચાર્યજી મહારાજ | 33 |
15 | યોગતારાવલીસ્તોત્ર | આદિશંકરાચાર્યજી મહારાજ | 15 |
16 | સ્વામીવિવેકાનંદ – સંક્ષિપ્ત જીવન ચરિત્ર | દિવ્યજીવન સંઘ | 64 |
17 | મૌન શું છે? (Size – 29 MB) | સ્વામીભજનપ્રકાશાનંદગીરીજી મહારાજ | 217 |
18 | મુદ્રા વિજ્ઞાન (9.89 mb) | નીલમસંઘવી | 58 |
19 | મૂલ્યો, આત્મજ્ઞાનનું દ્વાર | સ્વામી વિદિતાત્માનંદ | 139 |
20 | ગીતવર્ષા (43.3 MB) | કવી શ્રી પ્રહલાદ પારેખના ’બારી બહાર’ તથા ’સરવાણી’ કાવ્ય સંગ્રહમાંથી ચૂંટેલા ગીતો ગાયન સાથે | 40 |
21 | આધુનિક માનવ શાંતિની શોધમાં (5.21 MB) | સ્વામી નિખિલેશ્વરાનંદ | 153 |
22 | શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ (627 KB) | ડો.રમેશ કાપડીયા | 36 |
23 | સ્વાઈસો – ચીની ફિલસૂફ તાઓનો એક અદભૂત કિમિયો (2.34 MB) | લેખક: માશાયો હાયાશીમા, સંપાદક: રાજુ પારેખ | 26 |
24 | હબસીઓનો પનોતો પુત્ર (જ્યોર્જ વોશિંગ્ટન કાર્વર – સંક્ષિપ્ત જીવનચરીત્ર)(2.22 MB) | મુકુલ કલાર્થી | 149 |
25 | જીવન ઘડતરની કળા (15.8 MB) | સ્વામી જગદાત્માનંદ | 217 |
26 | હેલન કેલરની આત્મકથા (15.5 MB) | ગુજરાતી અનુવાદક (?) | 175 |
27 | તું રંગાઈ જાને રંગમા.. (13 e-Books, 6.29 MB) | વિચારવલોણું પરિવાર પ્રકાશન | 849 |
28 | હંસ: માનસરોવરની યાત્રાએ… (9.75 MB) | આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ | 138 |
29 | નવા નાકે દિવાળી (14.3 MB) | જોરાવરસિંહ જાદવ | 110 |
30 | દિવ્યવાણી (2.66 MB) | સ્વામી વિવેકાનંદ | 23 |
31 | મઢીયામેં હો ગયા મહાન (2.31 MB) | શ્રી નાથા ભગત | 90 |
32 | મારું વીલ અને વારસો (6.52 MB) | પંડીત શ્રીરામ શર્મા આચાર્ય | 200 |
33 | અહંકાર (216 KB) | બ્રહ્મચરિણી સુજાતા ચૈતન્ય | 23 |
34 | સંભારણા (1.91 MB) | પ્રવીણભાઈ ભટ્ટ | 54 |
35 | સ્વભાવ (20.9 MB) | સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ | 155 |
36 | પવન નો પ્રકાશ (15.9 MB) | સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજ | 93 |
37 | શ્રી બ્રહ્મ રામાયણ (55.2 MB) | શ્રી ભોલે બાબા | 26 |
38 | ગંગાસતીના ભજનો (૩૦૦ KB) | ગંગા સતી | 53 |
amazing ………!!
Nice Collection for ebooks… I appreciate the efforts..
Congrats to the Team……
I am very muc h impresses towards your best pradadi. As I always read satsang and try to follow
in my real kife. I am very much happy to read such satsang of Great sant.
I am very much thankful to you. This is Your real Karm-yog . May God bless you in your life
મૃત્યુની મોજ પુસ્તક વાંચ્યું, એમાં પૂર્વજન્મના થોડાક સત્ય પ્રસંગો વર્ણવેલા છે. પૂર્વજન્મ અને પુનર્જન્મનો ઉલ્લેખ હિંદુ ધર્મના બધા જ ગ્રંથોમાં કરવામાં આવેલો છે. આજે આટલા હજાર વરસો પછી ઘણાં લોકો દ્વારા હસી કાઢવામાં આવતી એ વાતોને NDTVImagine ચેનલ પર આવતા રાઝ પિછલે જનમ કા … સિરીયલમાં એક અથવા બીજી રીતે સત્ય ઠેરવવામાં આવી રહી છે. કેમેરાની લાઈટમાં પ્રસિદ્ધ હસ્તિઓના પૂર્વજીવનની ઘટનાઓ અને એને મેળ ખાતી વર્તમાન જીવનની હકીકતો મૃત્યુપરાંત જીવનમાં ન માનનારા લોકોને પણ વિચાર કરતા કરી મુકે છે. કોણ કહેશે કે આપણા પૂર્વજો – ઋષિઓની વાણી નિતાંત સત્ય નથી ?
આભાર અતુલભાઈ, વિવેકચુડામણીનું ભાષાંતર ઘણાં વખતથી શોધતો હતો.
nice collection
kaushal parekk
આભાર
સાહેબ ખુબ ગમ્યુ, માણ્યુ
http://agniveer.com/category/lang/gu/
વૈદિક જ્ઞાન માટેની ઉપયોગી સાઈટ
ખુબ સુંદર
http://palji.wordpress.com
કવિતા વિશ્વ
ખૂબ સરસ વેબ સાઇટ છે..
http://chiragsutariya.blogspot.in/
શિક્ષણિક બ્લોગ
ખુબ સુંદર બ્લોગ બનાવ્યો છે….
Thanks.
I was looking for vivekchudamani for long time and here it is.
Many thanks for all these ebooks. I have read most of them and still reading.
Once again thank you very much for your hard work.
If you any other more e books please let me know and please upload it.
Thanks
Vaibhav
I LIKE SHANKRACHARY’STOTRA VERY MUCH.
e-book કેવી રીતે ડાઉનલોડ કરવાં..?
e-book ડાઉનલોડ કરવા માટે પુસ્તકના નામ પર ક્લિક કરો. તેથી તેની PDF File ખુલશે. ત્યાં Save As કરવાથી આપ તેને આપના ક્પ્મ્પ્ય઼ુટરમાં Save કરી શકશો.
really this books are worth reading ! Those who know vedant knews this books value.
PLEASE PROVIDE CHANAKYANITI IN E-BOOKS
http://www.hindisahityadarpan.in/2012/01/complete-chanakya-neeti-in-hindi.html
thanks for ur gift of e books on internet.Only an enlighten soul can appreciate it. thanks forurvision.pl include some books by Raman Maharishi and Rishi sri aurobondo and the mother of pondicherry and life of sains of gujrati all this books be in gujrati.thanks again
http://swargarohan.org/component/option,com_rokdownloads/Itemid,30/id,56/limitstart,32/view,folder/
પ્રશંશા કરવા જેવી વેબ સાઈડ કહે વાય
આર્યોકી સંસ્કૃતીકો મઝહબ બનાદિયા
બુલંદ તત્વ ગ્યાન મુખ્તેસર બના દિયા
શ્રી અતુલભાઈ..આપ દ્વારા ઉત્તમ મનનીય વિચોરોનું વૃન્દાવન મહેકે છે અને અનેક જગ્યાએ આપના મંતવ્યો દ્વારા અભ્યાસી ચીંતન હાથવગું થાય છે.
રમેશ પટેલ(આકાશદીપ)
હું ‘સત્યના પ્રયોગો’ ક્યાંથી ડાઉનલોડ કરી શકું? લિંક આપશોજી! આભાર
http://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AA%BE_%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AF%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B_%E0%AA%85%E0%AA%A5%E0%AA%B5%E0%AA%BE_%E0%AA%86%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AE%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE
આભાર. 🙂
with education its very important to improve your skill ,knowledge ,faith in god,charactor moral its all without books(most of religious) you cant get it thanks for the most selected and necessary books.we all need this but most of time we cant see atleast in our hard and timeless life .God bless you and thanks a lot once again and we need more and more in future. Long live.,
really nice collection
Nice collection Keep it Up and get growing collections.
I am trying to download મુદ્રા વિજ્ઞાન but unable to download, can you help me to get any other ways of download
આધ્યાત્મિક જ્ઞાન નો ખજાનો … સરસ કામ … ધન્યવાદ
આભાર વિનોદભાઈ
I wish to Read book of ” Parth Ne Kaho Chadave Baan ” for Reading purpose only .pl. let me know
આવા સરસ મજા નાં પુસ્તકો….. ખુબ મોજ આવે છે…..ભાઈ ભાઈ
હું ‘Rasdhar-ni-Vartao-part-1,2,3,4,5’ ક્યાંથી ડાઉનલોડ કરી શકું? લિંક આપશોજી! આભાર
http://matrubharti.com/author/zaverchand%20meghani/
Wow!!!
What a beautiful books? How can I order them?
Very nice.
http://www.bookfragrance.com
Upsc main pear 2 ના પુસ્તકો મોકલશો
ધન્યવાદ ભાઈ ,આપે બહુજ ઉત્તમ સત્કાર્ય કર્યું છે …મારી પુસ્તક વાંચન ની ભૂખ ખુબ મોટી છે ..મારો એક પ્રશ્ન છે કે સંસ્કૃત પુસ્તક ” વીર મિત્રોદય ” નું ગુજરાતી ભાષાંતર ઉપલબ્ધ છે ? હિન્દી ભાષાંતર છે ? આટલા ઉત્તમ ગ્રંથ નું ભાષાંતર હજુ સુધી કેમ નથી થયું ?
khub saras badhu j khub gamyu
ગોવિંદ દામોદર સ્તોત્ર 108 શ્લોકનું આપની પાસે જો હોય તો મુકવા વિનંતી
પ્રોફેસનલી પુસ્તકો માંથી pdf બનાવી આપું છુ…..સંપર્ક….
૮૩૬૯૧૨૩૯૩૫ ….