પ્રિય બ્લોગજનો,
આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :
પ્રિય બ્લોગજનો,
આજે બાળ શિક્ષણના પ્રણેતા અને બાળ શિક્ષણ ક્ષેત્રે અવનવા પ્રયોગો કરનાર શ્રી ગીજુભાઈ બધેકાનો જન્મ દિવસ છે. બાળકો અને વાચન વિશે તેમનું મંતવ્ય શું છે તે જોઈએ :
ગીજુભાઈ કિસકા? ગીજુભાઇ ‘બધે’કા.આ એમની વિનોદવૃત્તિનું ઉદાહરણ છે.
ગીજુભાઈ વિનોદવૃત્તિ વાળા છે એટલે વાંધો ન આવે: 🙂
નહીં તો આપણાં હેમંતભાઈ કહે છે ને કે:
જે બધે હોય છે તે ક્યાંય નથી હોતા. 😦
ક્યાંય ન હોઈને ય બધે હોવાનો આનંદ અનેરો છે 🙂 😛