Daily Archives: 19/11/2011

આજનું ચિંતન – આગંતુક

આપણે –
કોના માટે જન્મીએ છીએ?
કોના માટે જીવીએ છીએ?
જે કાઈ કરીએ છીએ તે બરાબર કરીએ છીએ?
આ પ્રશ્નોના જવાબ દંભરહિત આપી શકશું?

Categories: ચિંતન, પ્રશ્નાર્થ | Tags: , | 15 Comments

Create a free website or blog at WordPress.com.