Daily Archives: 13/11/2011

હું અને કવિતા

ગઈ કાલે સુરતથી કવિતાનો ફોન આવ્યો – શું મારી ગેરહાજરી તમને સાલતી નથી?

મારી અને બાળકો વગર બા સાથે એકલા ગમે છે?

તેને કહ્યું કે ગેરહાજરી તો સાલે – આ તો રવિવાર સુધીની જ વાત છે ને – સોમવારે તો તું આવી જઈશ.

મનમાં કહ્યું તને શું ખબર – બંધ આંખે ય તું હંમેશા મારા હ્રદયમાં ધડકતી હો છો – તારી ગેરહાજરી મને કેવી રીતે સાલે?

તને હું ક્યાં શોધું?

શું કામ શોધું?

દૂર હોય તેની શોધ થાય – મારા અસ્તિત્વનો એક અંશ બની ચૂકી હોય તેના વિશે સંશોધન કોણ કરે?

Categories: હું અને કવિતા | Tags: , | 7 Comments

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૬ )

Paramhansa Yogananda















Categories: યોગી કથામૃત | Tags: , , | Leave a comment

આજની કહેવત

શેરને માથે સવાશેરે ય હોય ! 🙂

Categories: કહેવત / રુઢીપ્રયોગ | Tags: , , | Leave a comment

Blog at WordPress.com.