Daily Archives: 09/11/2011

આજનું ચિંતન – આગંતુક

ભીડમાં કદી ભગવાન ન મળે – ક્યારેક ભીંસાઈને ભુંસાઈ જવાય તેવું બને. આનંદ ક્યાંય બહાર નથી – ભીતર શોધવાથી મળશે – ટોળા / ભીડ / ગીર્દી / કતારો અને ગાડરીયા પ્રવાહથી હે મનવા હંમેશા સાવધાન !

Categories: ચિંતન | Tags: , , , , , , | Leave a comment

Blog at WordPress.com.