Daily Archives: 07/11/2011

આજનું ચિંતન – આગંતુક

પરીક્ષા લીધા પછી જેનું પરિણામ જાહેર ન કરવામાં આવે તે પરીક્ષા શું કામની? ચૂંટણી યોજ્યા પછી જેનું પરિણામ જાહેર કરવામાં ન આવે તે ચૂંટણી શું કામની? આયોજકો જે આયોજનો સમયસર પાર પાડતા નથી તેમની વિશ્વસનીયતા એક પ્રશ્નાર્થચિન્હ છે.

Categories: ચિંતન | Tags: , | Leave a comment

Blog at WordPress.com.