Daily Archives: 11/11/2011

યોગી કથામૃત – એક યોગીની આત્મકથા ( ૫ )

Paramhansa Yogananda














Categories: યોગી કથામૃત | Tags: , , | 2 Comments

૧૧-૧૧-૧૧

મીત્રો,

૧૦-૧૦-૧૦ ની ઘટના પછી આજે આપણે ૧૧-૧૧-૧૧ માં પ્રવેશ્યાં. ૧ વર્ષ ૧ મહીનો અને ૧ દિવસ પછી આવો સુઅવસર આપણે આંગણે આવ્યો. ગયા વર્ષે આ તવારીખોનો આસ્વાદ આપણે અશોકભાઈની મક્કમ મનોબળીયા કલમે માણેલો. આ વર્ષે આ ઘટનાને હજુ કોઈ વિરલાએ બીરદાવી નથી કે શું?

શું બ્લોગ જગતમાં એવો કોઈ વિરલો નથી કે જે આ ૧૧-૧૧-૧૧ ની ઘટનાને કાવ્ય, ગઝલ, લેખ, ગતકડાં, ભોળકડા, વ્યંગ, હાસ્ય, વિચારપ્રેરક લેખ કે અન્ય કોઈ રીતે રજૂ કરી શકે?

Categories: પ્રશ્નાર્થ, હળવી પળો, હાસ્ય | Tags: , , , | Leave a comment

Blog at WordPress.com.