માણસ પોતે પોતાની મેળે પોતે ખેલેલા આટાપાટામાં અટવાઈ જાય છે અને પછી મથામણ કરવા છતાં નીકળી શકતો નથી. તે માણસ ધન્ય છે કે જેને સરળતાની કુદરતી બક્ષિસ મળી છે – સરળ થવું સરળ નથી.