હિંદુ ધર્મ વિશે નિબંધ – સ્વામી વિવેકાનંદ

હિંદુ ધર્મ વિશે સમજૂતી આપતા વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ વિશે નિબંધ રજૂ કર્યો હતો.

ભાઈઓ ! જો કોઈ વિશ્વધર્મ સ્થપાવાનો હોય તો તે સ્થળ અને સમયથી અલિપ્ત રહેવો જોઈએ. આ વિશ્વધર્મ જે પરમાત્મા વિશે બોધ આપે છે તે પરમાત્માની જેમ અનંત રહેવો જોઈએ.

હિંદુ ધર્મ વિશેનો આછેરો પરીચય પ્રાપ્ત કરવા માટે સહુ કોઈએ આ નિબંધ વાંચવા જેવો છે.

અંગ્રેજીમાં આ લેખ પહેલા પ્રગટ થઈ ચૂક્યો છે. અનુકુળતા થવાથી આજે તે ગુજરાતીમાં રજૂ કરી શકાયો છે તેનો આનંદ છે.

આ લેખ અંગ્રેજીમાં વાંચવા નીચેની લિંક પર ક્લીક કરશો.

Paper on Hinduism – સ્વામી વિવેકાનંદ

Categories: સ્વામી વિવેકાનંદ | Tags: , , , | 2 Comments

Post navigation

2 thoughts on “હિંદુ ધર્મ વિશે નિબંધ – સ્વામી વિવેકાનંદ

  1. Side A – VEDONI PRERNA (વેદોની પ્રેરણા) – NEW JERSEY (ન્યુ જર્સી ), USA – નાવના ઉદાહરણથી હિંદુ ધર્મનીઅસ્પષ્ટતા વિશે સમજણ. @6.20min. આપણા શાસ્ત્રોનું નામ વેદો છે. લોકો સુધી કેમ ન પહોંચ્યા અને તેનું પરિણામ સાંભળો. @12.06min. જેના હાથમાં સત્તા હતી તેમણેવેદો પર હક્ક કરી લીધો.અને સામાન્ય પ્રજા, પોતાના મૂળ શાસ્ત્રો વેદોથી વંચિત રહી ગઈ. @14.10min. સિદ્ધપુરમાં ગંગા વાડીમાં એક મહિનાનું પ્રવચન અને સ્વામીજીના આગ્રહથી હરિજનોનો પ્રવેશ. @18.15min. ચાર વેદો અને તેના ચાર ઉપવેદો વિશે. આ ચાર ઉપવેદો જીવનના ચાર મોટા પ્રશ્નો ઉકેલવા માટે છે. ચાર વેદો: ઋગવેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અનુક્રમે ચાર ઉપવેદ: ધનુર્વેદ, યજુર્વેદ, અથર્વેદ, ગાંધર્વવેદ. ધનુર્વેદની રચના વિશ્વામિત્રે કરી. એમાં લખ્યું છે કે, પોતાની સુરક્ષા રાખવા માટે દુશ્મન કરતાં બમણું સૈન્ય અને ચડિયાતાં શસ્ત્રો રાખો. અમેરિકાનું ઉગાહરણ. સમૃદ્ધિ હોય અને સુરક્ષાની વ્યવસ્થા ન હોય તો તમારી સમૃદ્ધિ તમારીજ દુશ્મન થઇ જાય. ભિખારીને કોઈ લુંટતું નથી. આપણે ધનુંર્વેદનો ત્યાગ કર્યો એટલે ઇતિહાસે તમારો ત્યાગ કર્યો. @26.30min. શીખ પ્રજાને ગુરુ ગોવિંદસિંહ સુકાની મળ્યા એટલે દુનિયાની બહાદુર પ્રજા બની. @30.03min. અમદાવાદમાં મહોલ્લાના મહોલ્લા કેમ ખાલી થાય છે? આ વેદ ભગવાનનો સંદેશો જીવનમાં નથી ઉતાર્યો તેનું પરિણામ છે. @38.02min.રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને સક્રિય વેદાંતના ત્રણ રૂપો બતાવ્યા ભૂખ્યાને રોટલો આપ, રોગીને દવા આપ અને અજ્ઞાનીને જ્ઞાન આપ. “न हि ग्नानेन….विन्दति…..(४-३८) @42.30min. એક શેઠના ઉદાહરણ સાથે ધર્મગુરુની સરખામણી. વેદ ભગવાન ગાંઠો પડતા નથી પણ ગાંઠો ઉકેલે છે. @46.20min. વેદ નારાયણ બહુ સ્પષ્ટ છે. રામાયણનું દ્રષ્ટાંત.

  2. કોટી કોટી વંદન સ્વામી વિવેકાનંદ(Swami Vivekananda)
    જેવા મહાન સન્યાસીને

Leave a comment

Blog at WordPress.com.