નહાતી વખતે સાબુનો બચાવ કરવો હોય તો શરીરને ભીનુ કર્યા પહેલાં શરીરે સાબુ ઘસી લેવો, અને પછી લોટે લોટે નહાવું. ભીના શરીર ઉપર સાબુ ઘસ્યો હોય અને તે કાઢવામાં જેટલું પાણી વપરાય, તેના કરતાં, કોરા શરીરે સાબુ લગાડ્યો હોય તો તે સાબુ કાઢવા માટે બહુ ઓછા પાણીની જરુર પડે. અને સાબુ તો ઓછામાં ઓછો વપરાય.
fine coment on talk talk and no work

જય માતાજી