પૃષ્ઠ સંખ્યા : 149
File Size : 2.22 MB
Posts Tagged With: eBook
હબસીઓનો પનોતો પુત્ર
અધધધધ.. ૪૦ પાનાની eBook અને ૪૩.૩ mb ની File Size
દોસ્તો,
તમે જાણો છો કે હમણાં હું eBook બનાવતા શીખું છું. આજે મેં એક eBook બનાવી.
પાનાની સંખ્યા – ૪૦
File Size – 43.3 MB
હવે ૪૦ પાનાની eBook વાંચવા કોણ ૪૩.૩ MB સ્ટોરેજનો ખર્ચ કરે?
કોઈ ન કરે.
પણ જો તેમાં ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોષીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?
ફરીથી વાંચો – ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોશીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?
વાંચવા નહીં સાંભળવા મળે તો?
ગીતો યે પાછા કોના લખેલા?
કવી શ્રી પ્રહલાદ પારેખના ’બારી બહાર’ અને ’સરવાણી’ માંથી ચૂંટેલા.
બોલો હવે તો તમે આ eBook સાંભળવા માટે તૈયાર થશો ને?
તો કોની રાહ જુવો છો?
ગીતવર્ષા પર ક્લિક કરો…
Download કરો.
પ્રત્યેક ગીતની નીચેની છબી પર ક્લિક કરીને આરામથી આંખો બંધ કરીને સાંભળો અથવા તો સાથે સાથે વાંચતા જાવ અને ગણગણતા જાવ.
અને હા, આ ગીતવર્ષા આપને શેના જેવી લાગી તે કહેવાનું ભુલી તો નહીં જાવ ને?
eBook: મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)
પ્યારા યારો, મિત્રો, દોસ્તો અને વાચકો
આ વર્ષે આપણો વિષય સદાચાર સ્તોત્રનો ૧૪મો શ્લોક છે તે તો આપ જાણો છો. આ વર્ષે હું eBook બનાવતા શીખી રહ્યો છું. તેથી આપને અવનવી પોસ્ટને બદલે eBook વાચન સામગ્રી તરીકે સમયાંતરે પીરસવામાં આવશે 🙂
લ્યો ત્યારે એક નવી eBook કે જે આપ ટુકડે ટુકડે તો વાંચી જ ચૂક્યા છો જે આજે તમને સળંગ પુસ્તકના રુપમાં ઉપલબ્ધ કરાવતા હર્ષની લાગણી અનુભવું છું.. 🙂
મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)
પૃષ્ઠ સંખ્યા: 139 (6.65 mb)