Posts Tagged With: હરિશ્ચન્દ્ર

વાત એક ગળતા નળની – અનુ. હરિશ્ચંદ્ર

[શ્રી સાનિયાની મરાઠી વાર્તાનો અનુવાદ.]

વિવાહ થયા બાદ એ તેને ઘર બતાવવા લઈ ગયો હતો. એ એકલો જ હતો. કુટુંબમાં બીજું કોઈ નહીં. ઘર સરસ હતું. બે રૂમ, રસોડું અને બાથરૂમ-સંડાસ. માધવીને ઘર ગમી ગયું. સરસામાન પણ કાંઈ વધારે નહોતો. એટલે ઘર મોટું લાગતું હતું. એ ફરીને બધું બતાવતો હતો, તેવામાં માધવીના કાને કાંઈક અવાજ પડ્યો. માધવીનું ધ્યાન તેમાં જતું રહ્યું. પાણી વહેતું હોય એવો અવાજ છે. એ દોડી. બાથરૂમ બહાર બેસિનના નળેથી પાણી જઈ રહ્યું હતું. માધવીએ જઈને નળ ટાઈટ બંધ કર્યો. પાણી જતું બંધ થયું. પાછી ફરી ત્યારે એ માનથી ને પ્રેમથી તેના તરફ જોતાં બોલ્યો : ‘આ ઘરને આવી ગૃહિણીની જ જરૂર હતી.’ માધવીને સારું લાગ્યું.

વધુ વાંચવા માટે: http://archive.readgujarati.com/sahitya/?p=1429

Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી | Tags: , , | 7 Comments

આમન્યા ભંગ (વીણેલાં ફૂલ ૨૮/૧૨) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , , | 1 Comment

વીણેલાં ફૂલ (૧૨/૨૭) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

વીણેલાં ફૂલ (૧૨/૨૬) – હરિશ્ચન્દ્ર


Categories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

વીણેલાં ફૂલ (૨૫) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

વીણેલાં ફૂલ (૨૪) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | 1 Comment

વીણેલાં ફૂલ (૨૩) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | Leave a comment

વીણેલાં ફૂલ (૧૨/૨૨) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | 1 Comment

વીણેલાં ફૂલ (૧૨/૨૧) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | 2 Comments

વીણેલાં ફૂલ (૨૦/૧૨) – હરિશ્ચન્દ્ર



Categories: ટુંકી વાર્તા | Tags: , | 1 Comment

Blog at WordPress.com.