Posts Tagged With: વિવાદ

ટેકનોલોજી જોડણી વિવાદ ઉકેલી શકે

મિત્રો,

આપણે સહુ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાની માન્ય જોડણી સાર્થ જોડણી છે. સાર્થ જોડણીમાં ઘણાં અટપટા નિયમો અને અપવાદ છે તેને લીધે સાર્થ જોડણીમાં સાવ સાચું લખવુ ઘણું અઘરુ અને ક્યારેક તો અશક્ય કે આકાશકુસુમવત બની જાય છે. તેનો સહેલો રસ્તો ઉંઝા જોડણી દ્વારા શોધવામાં આવ્યો છે. તે રસ્તો આમ તો સહેલો છે છતાં તેમાં યે મુશ્કેલીઓ છે. જેમ કે નાનપણથી શાળામાં સાર્થનું શિક્ષણ આપવામાં આવ્યું હોય. સાર્થ જોડણી પ્રમાણેના ચિન્હો મનમાં અંકિત થઈ ગયા હોય. હવે જ્યારે તે ચિન્હો ઉંઝામાં લખવાથી ફરી જાય ત્યારે સાક્ષરોને તે ઘણું કઠે. ઘણાં શબ્દો એવા છે કે જેમાં હ્રસ્વ કે દિર્ઘથી અર્થ ફરી જાય.

જેમ કે

દિન – દીન
પિતા – પીતા

કોમ્પ્ય઼ુટર સોફ્ટવેરની મદદથી આ સમસ્યા ઉકેલી શકાય. આમેય શ્રી વિશાલભાઈ મોણપરા ઘણાં વરસોથી ગુજરાતી ભાષાની સુપેરે સેવા કરી રહ્યાં છે. તેમણે ગુજરાતી સ્પેલ ચેકર તથા ગુજરાતીમાં લખવા માટે ટાઈપ પેડ વિકસાવ્યા છે. આ ઉપરાંત તેમણે યુનિકોડમાંથી ફોન્ટમાં અને ફોન્ટમાંથી યુનિકોડમાં દસ્તાવેજોને રુપાંતરીત કરવાની સગવડ વિકસાવેલ છે. હવે જો તેઓ ઉંઝામાંથી સાર્થમાં અને સાર્થમાંથી ઉંઝામાં દસ્તાવેજોને રુપાંતર કરવાનું સોફ્ટવેર બનાવી આપે તો કાર્ય ઘણું સરળ થઈ જાય.

આમેય આપણે વિશાલભાઈને સન્માનવાના જ છીએ તો સન્માન સમારંભ વખતે વિશાલભાઈ પાસે ઉંઝા થી સાર્થ અને સાર્થથી ઉંઝા માં રુપાંતરણ સોફ્ટવેરની રીટર્ન ગીફ્ટ ની આશા રાખી શકાય?

શું કહો છો વિશાલભાઈ?

Categories: ગુજરાત, પ્રશ્નાર્થ, સમસ્યા અમે સમાધાન | Tags: , , , , , , | 5 Comments

વિવાદને આગળ વધારીએ – આગંતુક

મિત્રો,
કાના ભીમા દેવાયત દુધાળા નામથી સહુ પ્રથમ નીચેના I.P. એડ્રેસ પરથી
113.193.147.247 કોમેન્ટ કરવામાં આવી

લે તું નટુભાઇનો છોકરો છો??? બીચારા નટુભાઇ… તારા જેવો કપાતર એમને ત્યાં જ પાક્યો…. બાયડી ઘેલા…..

ત્યાર બાદ
IP: 113.193.135.98

Delhi, India
Tikona Digital Networks Pvt. Ltd. (113.193.135.98) [Label IP Address]

નટુભાઇનાં કપાતર જઈને જોઇ આવ મેળો ચાલુ થયો કે નહી અને ચાલુ થઈ ગયો હોય તો અહીંયાં પોસ્ટ મુક… આમેય તારે ક્યાં બીજો કોઈ કામ ધંધો છે…..

P: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

તારા સંદેશા આપવાનો પગાર તારું ખાનદાન મને નથી આપતું સમજ્યો અક્કલનાં ઇસ્કોતરા

IP: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

તારો વાહિયાત બ્લોગ પેટમાં દુખે છે… બોલ કઇ ફાકી આપીશ???

(IP: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

અને હા તારો જેમ વાહિયાત બ્લોગ પોસ્ટ મુકવાનો અને બ્લોગ જગતમાં વિવાદો કરવાનો જ ધંધો છે તેમ મારો તારા જેવાઓના બ્લોગ પર જઇ ને કોમેન્ટો કરવાનો ધંધો છે…

P: 122.169.70.211 , ABTS-mum-Dynamic-211.70.169.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.169.70.211) [Label IP Address]

લે તારે માહીતી જોઇએ છે? તો મારી પાસે માંગને ગામમાં શું ભીખ માંગવા નીકળી પડ્યો…

લખ એડ્રેસ

કાના ભીમા દેવાયત દુધાળા

શીશુવિહાર સર્કલ

ફાતેમા મંઝીલ પાસે

ભાવનગર

ક્રેસન્ટ પાસેથી આવજે તો સહેલાઇથી મળી જશે….


એક મિત્ર દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કોમેન્ટ દિલ્હિથી થાય છે. તો મિત્રો આપની કોમેન્ટમાં ઉપરોક્ત કોઈ IP એડ્રેસ હોય તો તેની કોમેન્ટ કરનાર વિશે વધુ માહિતિ આપવા મિત્રદાવે અપીલ કરુ છું.

(IP: 122.170.50.116 , ABTS-mum-dynamic-116.50.170.122.airtelbroadband.in

અલ્યા શંખ તારો મૂળ ધંધો જ એ છે… વિવાદો કરવાનો અને એને આગળ વધારવાનો…. અને જ્યારે તારી ઉપર આક્રમણ થાય ત્યારે બ્લોગ જગતમા ‘મિત્રદાવે’ સહાનુભૂતી મેળવવા નીકળી પડવાનો… ભૂલી ગયો તારી ફીરકી હમણા હાલમાં જ ઉતરી ગઇ હતી….

અને તું ચા પીવા આવવાનો હતો મારે ઘેર આવ્યો નહી???? ચાલ મને તારું એડ્રેસ આપ હું આવું ચા પીવા તારે ઘેર….

(IP: 122.170.50.116 , ABTS-mum-dynamic-116.50.170.122.airtelbroadband.in

Pune, Maharashtra, India
Bharti Telenet Ltd.mumbai (122.170.50.116) [Label IP Address]

ok madi gayu taru address… cha piva 100 taka aavis…. ane delhi belhi bhuli ja dikra….

Categories: વિવાદ/પડકાર | Tags: , | 11 Comments

વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક

મિત્રો,
લોકો લેખના અંતે લખે, અથવા તો મેઈલ માં લખે કે આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો. હવે આપણે પ્રતિભાવો આપીએ, તે એવા કાઈ વાંધા જનક પણ ન હોય, પણ તેમના અહંકારને અનુરુપ ન હોય એટલે તેને એપ્રુવ ન કરે. તો શું આવા બ્લોગ ઉપર બીજી વખત પ્રતિભાવ આપવાની કોશીશ કરવી જોઈએ? મને અનુભવ થયેલાં ૩ બ્લોગ ના નામ આપુ છું. જેમ જેમ વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ.

૧. અસર
૨. કુરુક્ષેત્ર
૩. Read ગુજરાતી

Categories: ટકોર | Tags: , , | 41 Comments

Blog at WordPress.com.