Posts Tagged With: વિનોદ
સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ – બ્રહ્મચારી અમિતાભ
Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, સ્વામી વિવેકાનંદ, હળવી પળો, હાસ્ય, Swami Vivekananda
Tags: અમિતાભ, બ્રહ્મચારી, વિનોદ, વ્યંગ, સ્વામી વિવેકાનંદ
3 Comments
હાસ્યલેખ
મીત્રો,
આજકાલ ઘણાં બ્લોગ ઉપર હાસ્યલેખ જોવા મળે છે. વાંચ્યા પછી એમ થાય કે આ લેખ વાંચીને હસવું કે રડવું? અમે જ્યારે ભણતા ત્યારે જ્યોતિન્દ્ર દવે જેવા શરીરે દૂર્બળ પણ હાસ્યરસ ના સબળ પીરસૈયાના લેખો વાંચતા. એકાદ મજાનો લેખ વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.