મિત્રો,
આજે શ્રી મૌસમીબહેન મકવાણા ’સખી’ ના બ્લોગ ઉપર એક સુંદર લેખ વાંચ્યો. તેમના લાગણીસભર બ્લોગનું નામ જ બહુ મજાનું છે – ’લાગણી’. આ મજાના લેખનો અંત આવા અદભુત શબ્દોથી આવે છે.
બાલમજી ! હું તો થોડી ભીની ને ઝાઝી કોરી !
હવે વરસો તો મેઘ થઈ એવું વરસો,
કે જાણે ધરતીની જેમ રહું મ્હોરી !
આ આખો લેખ તેમના બ્લોગ ઉપર વાંચવા નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.