Posts Tagged With: ભક્તિ

વેકેશન અને શંકર ભક્તિ

શંકરાય શંકરાય શંકરાય મંગલમ

(મિશ્ર – દાદર)

શંકરાય શંકરાય શંકરાય મંગલમ |
શંકરીમનોહરાય શાશ્વતાય મંગલમ ||

સુંદરેશ મંગલં, સનાતનાય મંગલમ |
ચિન્મયાય, સન્મયાય, તન્મયાય મંગલમ ||

અનંતરૂપ મંગલં, ચિરંતનાય મંગલમ |
નિરંજનાય મંગલં, પુરંજનાય મંગલમ ||

અચંચલાય મંગલં, અકિંચનાય મંગલમ |
જગતશિવાય મંગલં, નમ:શિવાય મંગલમ ||

*****

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

વેકેશન અને ભક્તિ

મિત્રો,
આજે ભક્ત “રૈદાસ” નું સુંદર ભજન માણીએ.

પ્રભુજી ! તુમ ચંદન હમ પાની (રૈદાસ)

(કૌશિયા – ત્રિતાલ)

પ્રભુજી ! તુમ ચંદન, હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની…(ધૃવ)

પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ ચકોરા.

પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
જાકો જોતિ બરે દિન રાતી.

પ્રભુજી, તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહિં મિલત સુહાગા.

પ્રભુજી, તુમ સ્વામી, હમ દાસા,
ઐસી ભક્તિ કરે “રૈદાસા”.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , , , | 3 Comments

વેકેશન અને ભજન

મિત્રો,
સંસારના જીવો પ્રત્યે નિ:સ્વાર્થ ખેંચાણ, લાગણી તે પ્રેમ. અને સર્જનહાર પ્રત્યે અદમ્ય પ્રેમ તે ભક્તિ. વેકેશનમાં અવનવા ક્ષેત્રોમાં ખેડાણ કરવાનું, નવું નવું શીખવાનું તો આજે થોડા ભજનો જોઈએ.

1. નામ જપન ક્યોં છોડ દિયા? (રચનાકાર:- ખાલસ)

(બિહાગ – ત્રિતાલ)

નામ જપન ક્યોં છોડ દિયા?
રામ નામ જપન ક્યોં છોડ દિયા?

ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા,
સત્ય વચન ક્યોં છોડ દિયા?

જૂઠે જગમેં દિલ લલચાકર,
અસલ વતન ક્યોં છોડ દિયા?

કૌડી કો તો ખૂબ સમ્હાલા,
લાલ રતન ક્યોં છોડ દિયા?

જિહિ સુમિરનતે અતિસુખ પાવે,
સો સુમિરન ક્યોં છોડ દિયા?

’ખાલસ’ ઈક ભગવાન ભરોસે,
તન મન ધન ક્યોં ન છોડ દિયા?

2. પ્રભુ ! મોરે અવગુણ ચિત્ત ન ધરો (સૂરદાસ)

(સિંધ – કાફી ત્રિતાલ)

પ્રભુ! મોરે અવગુણ ચિત્ત ન ધરો… (ધૃવ)

સમ-દરશી હૈ નામ તિહારો,
ચાહે તો પાર કરો…પ્રભુ !

એક નદિયા એક નાલ કહાવત,
મૈલો હી નીર ભરો!
જબ મિલ કરકે એક બરન ભયે,
સુરસરિ નામ પર્યો…પ્રભુ !

ઈક લોહા પૂજા મેં રાખત,
ઈક ઘર બધિક પર્યો
પારસ ગુણ અવગુણ નહીં ચિંતવત,
કંચન કરત ખરો…પ્રભુ !

(યહ) માયા! ભ્રમ-જાલ કહાવત,
’સૂરદાસ’ સગરો;
અબ કી બેર મોહિં પાર ઉતારો,
નહિ પ્રન જાત ટરો…પ્રભુ !

3. સાધન કરના ચાહિયે મનવા (મીરાં)

(ભૈરવી – કેરવા)

સાધન કરના ચાહિયે મનવા
ભજન કરના ચાહિ,
પ્રેમ લગાના ચાહિરે મનવા
પ્રીત કરના ચાહિ. (ધૃવ)

નિત નાહન સે હરિ મિલે
તો જલ જંતુ હોય,
ફલમૂલ ખા કે હરિ મિલે
તો બાદુર બાંદરાય.

તુલસી પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં તુલસી ઝાડ,
પત્થર પૂજન સે હરિ મિલે
તો મૈં પૂજૂં પહાડ.

તિરણ ભખન સે હરિ મિલે
તો બહુત મૃગી અજા,
સ્ત્રી છોડન સે હરિ મિલે
તો બહુત રહે હૈં ખોજા.

દૂધ પીને સે હરિ મિલે
તો બહુત વત્સ બાલા
’મીરાં’ કહે બિના પ્રેમ સે
નહિં મિલે નંદલાલા.

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ | Tags: , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૪

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.

સખી શોધું મારા શ્યામ ને, મને બતાવો મારો કાન;
અબુધ અજાણી આંધળી, મને સાચી નહીં સાન.

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૩

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.

સખી અમર આશથી બની આગવી, સઘળો ઢુંઢીશ હું સંસાર
વિઠ્ઠલ વિના નહીં વિરમું, મારા પ્રાણ તણો આધાર

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૨

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી મહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.

સખી ક્યાં છે કેશવ પૂછતાં ભુલી, મેં વાતે કીધો વિશ્વાસ
ભર નિંદ્રામાં હું ભાગી નીકળી, અંતર ઉંડી આશ

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | Leave a comment

ભાવ ભર્યો ભક્તિ માર્ગ – ૧

મિત્રો,
હવેથી આપણે પરમાત્માને પામવાના ભક્તિમાર્ગ વીશે જોઈશું. આ ભક્તિ શતક માં કુલ ૧૦૦ દોહરા છે. નિર્વાણધામ યોગાશ્રમ, રાણાવાવના સુક્ષ્મ ચેતનામય બની ગયેલા પ્રાત: સ્મરણીય, પરમ પૂજ્ય સ્વામી શ્રી ભજનપ્રકાશાનંદગિરિજી માહારાજે તેની રચના કરી છે. પૂજ્ય સ્વામીજીએ બાહ્ય શાળાનું કશું શિક્ષણ લીધું નહોતું, પરંતુ તેમના અંતરનો એક તાર હંમેશા પ્રભુ સાથે જોડાયેલો રહેતો. તેમની ભાષામાં વ્યાકરણ, જોડણી વગેરની ઘણી જ અશુદ્ધિ છે પરંતુ તેમનું નિર્મળ હ્રદય અત્યંત પવિત્ર અને શુદ્ધ હતું.

સખી સુતી જગાડી મને સદગુરુએ – મને કાનમાં કહીં વાત
ઉઠી ભાગી ઉતાવળી મેં, જોયા ન દીન કે રાત

વધુ વાંચવા માટે આગળ..

Categories: ભાવ ભર્યો ભક્તિ માર્ગ | Tags: , , | 1 Comment

Create a free website or blog at WordPress.com.