Posts Tagged With: બ્લોગર

બ્લોગરને શું ફેર પડે?

મિત્રો,
કોઈ એક ગૃપના તમે સભ્ય હો અને નિયમિત રીતે તેમાં તમારી પોસ્ટની માહિતિ મુકતાં હો – તેવે વખતે અચાનક તમારા ઈ-મેઈલને બ્લોક કરીને તમારી પોસ્ટની માહિતિ તમે એકનું એક શિર્ષક રાખો છો તેવા બહાના હેઠળ કોઈ પસાર ન કરે તો તમને કેવું લાગે?

મને જો કોઈ આ પ્રશ્ન પુછે તો સાંભળો મારો જવાબ:

“મને કશો ફેર નથી પડતો – મારો બ્લોગ કોઈ ગૃપનો મોહતાજ નથી.”

Categories: ઉદઘોષણા, ટકોર | Tags: , , | 23 Comments

રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો – આગંતુક

મિત્રો,
આજે ’વાંચનયાત્રા’ પર શ્રી અશોકભાઈનો ’કુરુક્ષેત્ર’ પરના એક લેખ પરનો પ્રતિભાવ વાંચ્યો. મેં તો બ્લોગ-જગતમાં બહુ પ્રતિભાવો આપ્યાં છે તેથી મારા પ્રતિભાવો તો ઘણી જગ્યાંએ વેર-વિખેર પડ્યાં હોય છે. મને થયું કે આ લેખ ઉપર મેં શું પ્રતિભાવ આપ્યો છે લાવ જરાક જોઉ તો ખરો. તો આશ્ચર્ય સાથે ત્યા મારા પ્રતિભાવ ઉપરનો પ્રતિભાવ હતો પણ મારો પ્રતિભાવ ગાયબ થઈ ગયેલો. મિત્રો રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો પાસેથી આપણે શું વધારે અપેક્ષા રાખી શકીએ????

મારા પ્રતિભાવ પરથી પ્રતિભાવ
shri atulbhai ,
100%sachi vat chhe.

હવે ૧૦૦% સાચી વાત કરનારાનો પ્રતિભાવ જ ગાયબ?
હા..હા…હા..હા…હા…..

Categories: હેલ્લારો | Tags: , , | 2 Comments

Blog at WordPress.com.