Posts Tagged With: બ્રાહ્મણ

ઋષિ કે રાવણ? – આગંતુક

સહુથી વધારે ઋષિત્વ બ્રાહ્મણ જાતીમાં જન્મેલા મનુષ્યોએ પ્રાપ્ત કર્યું હોવા છતાં બ્રાહ્મણોએ જોઈએ તેવી પ્રગતિ કેમ નથી કરી?

કારણ કે જ્યારે જ્યારે કોઈ એક બ્રાહ્મણ આગળ વધ્યો ત્યારે ત્યારે તેમના બ્રાહ્મણ બંધુઓએ જ તેમને ઋષિ કહેવાની બદલે “રાવણ” ઠરાવ્યો.

બ્રાહ્મણોની જય હો!

Categories: ચિંતન | Tags: , , | Leave a comment

Create a free website or blog at WordPress.com.