ગુજરાતી બ્લોગ અને ગુજરાતી બ્લોગર હોય અને પ્રતિભાવ તથા ચર્ચા અંગ્રેજીમાં? આવી ચર્ચા કે પ્રતિભાવ હું તો વાંચુ યે નહીં.
Posts Tagged With: પ્રતિભાવ
મારા પ્રતિભાવો (૬) – આગંતુક
મુળ લેખ: સ્વથી સર્વ સુધી…. – મૃગેશ શાહ
Categories: વાર્તાલાપ તથા પ્રશ્નોત્તરી, Conversations and Dialogues
Tags: આગંતુક, પ્રતિભાવ
Leave a comment
વિવાદ – પ્રતિભાવ આપવા જોઈએ? – આગંતુક
મિત્રો,
લોકો લેખના અંતે લખે, અથવા તો મેઈલ માં લખે કે આપના અમૂલ્ય પ્રતિભાવો જરૂર આપજો. હવે આપણે પ્રતિભાવો આપીએ, તે એવા કાઈ વાંધા જનક પણ ન હોય, પણ તેમના અહંકારને અનુરુપ ન હોય એટલે તેને એપ્રુવ ન કરે. તો શું આવા બ્લોગ ઉપર બીજી વખત પ્રતિભાવ આપવાની કોશીશ કરવી જોઈએ? મને અનુભવ થયેલાં ૩ બ્લોગ ના નામ આપુ છું. જેમ જેમ વધારે અનુભવો થશે તેમ આ યાદી લંબાવીશ.
૧. અસર
૨. કુરુક્ષેત્ર
૩. Read ગુજરાતી