Posts Tagged With: નવું વર્ષ

વિક્રમ સંવંત – ૨૦૭૭

વિક્રમ સંવંત – ૨૦૭૭

નવું વર્ષ

નવો ઉલ્લાસ

પ્રત્યેક ક્ષણ નવી અને તાજી

પ્રત્યેક ક્ષણને આનંદથી જીવીએ..

પ્રત્યેક ક્ષણે સ્વના ચૈતન્ય સ્વરૂપને સ્મરણમાં રાખીએ..

બધા સાથે પ્રેમથી હળીએ મળીએ..

કોઈ પણ બાબતથી ઉદ્વેગ ન પામીએ..

કોઈ પણ વાતનો ધોખો ન કરીએ..

સહજ સ્વાભાવિક સતત પુરુષાર્થ કરીએ..

જગત સાથે અનુકુલન સાધીએ..

જગન્નિયંતાને હમ્મેશા હૈયામાં રાખીએ..

શુભમ ભવતુ

મંગલમ ભવતુ

ૐૐૐ

નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ..

Categories: ઉત્સવ | Tags: , | Leave a comment

નવા વર્ષની શુભેચ્છાઓ – આગંતુક

Categories: ભારતિય સંસ્કૃતિ | Tags: , , | 4 Comments

Blog at WordPress.com.