Posts Tagged With: દેવ દિવાળી

દેવ દિવાળી

દેવ દિવાળી


દેવતા ઉઠ્યાં
માણસો મલકાયાં
ઝટ પરણો

દેવ પરણ્યાં
માણસો હરખાયાં
અમારો વારો

લોકો પરણ્યાં
સંસારે ગુંચવાણા
દેવ મરક્યાં


Categories: ઉત્સવ, હાસ્ય | Tags: | 2 Comments

Blog at WordPress.com.