Posts Tagged With: આધ્યાત્મિક ડાયરી

Spiritual Diary – (9/1)

Paramhansa Yogananda

January 9
The Guru

ગુરુ શોધ્યા પછી તેમના પ્રત્યે બિનશરતી ભક્તિ હોવી જોઈએ, કારણ કે તે પ્રભુ માટેનું માધ્યમ છે. ગુરુનો હેતુ છે કે તેના શિષ્યને આત્મસાક્ષાત્કાર કરાવવો; શિષ્ય પાસેથી ગુરુએ મેળવેલ પ્રેમ ગુરુ પ્રભુને અર્પણ કરે છે.

When one has found his guru there should be unconditional devotion to him, because he is the vehicle of God. The guru’s sole purpose is to bring the disciple to Self-realization; the love a guru receives from a devotee is given by the guru to God.

Sri Sri Paramhansa Yogananda
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary

Paramhansa Yogananda

January 5
The Guru – Birthday of Sri Sri Paramhansa Yogananda

If I don’t see you, remember I am working for you in some other place. My seeing you all the time will not necessarily help you. You will receive more by meditating deeply and regularly. I am not here only to help you in this life, but in the beyond also.

જો હું તમને ન મળું તો યાદ રાખો કે તમારા માટે હું બીજી કોઈ જગ્યાએ કામ કરૂં છું. બધો વખત તમારી સાથે રહેવું અનિવાર્યપણે મદદરૂપ થશે નહીં. ઊંડા અને નિયમિત ધ્યાન દ્વારા તમે વધુ મેળવશો. ફક્ત આ જીવનમાં જ નહીં પરંતુ બીજા ભવમાં પણ મદદ કરવા હું અહીં છું.

Sri Sri Paramhansa Yogananda
“Lecture”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | 1 Comment

Spiritul Diary

Paramhansa Yogananda

January 4
The Guru

In the beginning of one’s spiritual search, it is wise to compare various spiritual paths and teachers. But when you find the real guru destined for you, the one whose teachings can lead you to the Divine Goal, then restless searching should cease. A spiritually thirsty person should not go on indefinitely seeking new wells; rather he should go to the best well and drink daily of its living waters.

પોતાની આધ્યાત્મિક શોધની શરૂઆતમાં જુદા જુદા આધ્યાત્મિક માર્ગો અને ગુરુઓને સરખાવવા ઉચિત છે. જ્યારે તમે તમારા માટે નિર્મિત સદગુરુ કે જેના ઉપદેશો દિવ્ય લક્ષ્ય તરફ તમને દોરી જાય, તે મળે પછી વ્યગ્ર શોધનો અંત આવવો જોઈએ. આધ્યાત્મ પ્યાસી વ્યક્તિએ નિત્ય નવા કૂવાની શોધ માટે જવું જોઈએ નહીં. તેના કરતાં તેણે ઉત્તમ કૂવા પર જવું જોઈએ અને તેનું જીવંત પાણી પીવું જોઈએ.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga Lessons”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary

Paramhansa Yogananda

January 1
The New Year

With the opening of the New Year, all the closed portals of limitations will be thrown open and I shall move through them to vaster fields, where my worthwhile dreams of life will be fulfilled.

નવા વર્ષના આગમન સાથે મર્યાદાઓના બંધ દ્વારો ઉઘડશે અને હું તેઓમાંથી નીકળીને વિશાળ ક્ષેત્રોમાં પ્રવેશીશ કે જ્યાં જીવનના મારા મહત્વના સ્વપ્નો પરિપૂર્ણ થશે.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.