Posts Tagged With: અધ્યાત્મિક ડાયરી

Spiritual Diary – (8/1)

Paramhansa Yogananda

January 8
The Guru

જ્યાં મારો પ્રેમી રહે છે, કે જ્યાં કૃષ્ણ અને ક્રાઈસ્ટ તથા બાબાજી, લહેરી મહાશય, શ્રી યુક્તેશ્વરજી અને બીજા સંતો રહે છે, તે ઘરે ઈશ્વર તમને ઈચ્છે છે, ત્યાં પાછા બોલાવવા અહીં આવ્યો છું. માલિક કહે છે, આવો, તેઓ બધા મારામાં આનંદ પામે છે. અન્નનો સ્વાદ, ફુલોનું સૌંદર્ય, સાંસારિક પ્રેમના ક્ષણિક સુખ જેવા ઐહિક આનંદોની સરખામણી મારા ઘરના દિવ્ય આનંદ સાથે થઈ શકે નહીં. ફક્ત એક જ વાસ્તવિકતા છે. અને તે એ કે ઈશ્વર છે. બીજું બધું ભૂલી જાવ.

It is because God wants you that I am here with you, calling you to come Home, where my beloved is, where Krishna and Christ, and Babaji, Lahiri Mahasaya, Sri Yukteswarji, and the other saints are. “Come,” the Lord is saying, “they are all rejoicing in Me. No worldly joys – the taste of food, the beauty of flowers, the passing pleasure of earthly love – can compare with the divine joys of My home.” There is only one Reality. It is He. Forget everything else.

Sri Sri Paramhansa Yogananda
“Sayings of Paramhansa Yogananda”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | Leave a comment

Spiritual Diary (7/1)

Paramhansa Yogananda

January 7
The Guru

O my Guru! If all the gods are wroth, and yet thou art satisfied with me, I am safe in the fortress of thy pleasure. And if all the Gods protect me by the parapets of their blessings, and yet I receive not thy benediction, I am an orphan, left to pine spiritually in the ruins of thy displeasure.

હે મારા ગુરુ! જો બધા જ દેવો ક્રોધાયમાન હોય છતાં પણ તમે મારાથી પ્રસન્ન હો તો તમારી કૃપાના દુર્ગમાં હું સલામત છું અને જો બધા જ દેવો તેઓના આશિર્વાદની પાળી વડે મને સલામતી બક્ષતા હોય અને છતાં પણ તમારી કૃપા ન મેળવું તો હુ તમારી અવકૃપાના ખંડિયેરમાં આધ્યાત્મિક ઝંખનામાં તરછોડાયેલો અનાથ છું.

Sri Sri Paramhansa Yogananda
“Whispers from Eternity”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | Leave a comment

Spiritual Diary

Paramhansa Yogananda

January 6
The Guru

I want to ply my boat, many times,
Across the gulf-after-death,
And return to earth’s shore from my home in Heaven.
I want to load my boat
With those waiting, thirsty ones who are left behind,
And carry them by the opal pool of iridescent joy
Where my Father distributes
His all-desire-quenching liquid peace.

મારે મારી નૌકાને ચલાવવી છે ઘણીવાર,
મૃત્યુ પછીની વૈતરણીને પેલે પાર,
અને સ્વર્ગમાંના મારા સ્થાનથી પાછા વળીને મ્રુત્યુલોકમાં આવવું છે.
મારી નૌકામાં મારે ભરવા છે,
પાછળ રહી ગયેલા રાહ જોતા તરસ્યાઓને
અને લઈ જવા છે રંગારંગ આનંદની નિલી પુષ્કરિણી પર
જ્યાં મારા માતાપિતા વિતરણ કરે છે
પોતાની સર્વ ઈચ્છાશામક તરલ શાંતિ.

Sri Sri Paramhansa Yogananda
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Spiritual Diary

Paramhansa Yogananda

January 3
The New Year

Choose which habits you are going to destroy in the New Year. Make up your mind about them and stick to your decision. Resolve to give more time to God: to meditate regularly every day, and on one night each week to meditate several hours, so that you can feel your spiritual progress in God. Resolve that you are going to practice Kriya Yoga regularly and that you are going to control your appetites and emotions. Be a master!

નવા વર્ષમાં કઈ ખરાબ ટેવોનો તમે નાશ કરવા માંગો છો તેને પસંદ કરો. તેઓ વિશે મનમાં દ્રઢ નિશ્ચય કરો અને તમારા નિર્ણયને વળગી રહો. પ્રભુને માટે વધુ સમય ફાળવવાનો દ્રઢ નિશ્ચય કરો: દરરોજ અને નિયમિતપણે અને દર અઠવાડિયે એક રાત્રિએ કેટલાક કલાક ધ્યાન કરવાનો નિર્ધાર કરો, કે જેથી પ્રભુમાં આધ્યાત્મિક પ્રગતિ તમે અનુભવી શકો. ક્રિયાયોગનો અભ્યાસ નિયમિતપણે કરવાનો અને ભૂખો તથા લાગણીઓને કાબૂમાં લેવાનો દ્રઢ નિર્ધાર કરો. તમે પોતાના માલિક બનો.

Sri Sri Paramhansa Yogananda
“Man’s Eternal Quest”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: ટુંકી વાર્તા, વીણેલાં ફૂલ | Tags: , | 3 Comments

Spiritual Diary

Paramhansa Yogananda

January 2
The New Year

For the New Year my greatest wish and prayer for you is that you cast aside wrong habits of thinking and doing. Don’t drag your bad habits into the New year. You don’t have to carry them with you. Any minute you may have to drop your mortal package, and those habits will vanish. they don’t belong to you now. don’t admit them! Leave behind all useless thoughts and past sorrows and bad habits. Start life anew!

નવા વર્ષ માટે મારી તમારા માટે મહત્તમ ઈચ્છા અને પ્રાર્થના છે કે વિચારવાની અને ક્રીયાની કુટેવોને તમે દૂર ફેંકી દો. તમારી કુટેવો નવા વર્ષમાં ખેંચી ન જાવ, તેઓને તમારી સાથે લઈ જવાની નથી. કોઈ પણ ક્ષણે તમારા ક્ષણભંગુર પોટલાને તમારે છોડવું પડે અને ત્યારે તે ટેવો અદ્રષ્ય થશે. હવે તેઓ તમારી નથી તેઓને સ્વીકારશો નહીં ! બધા બિનઉપયોગી વિચારો, ભૂતકાળના દુ:ખો અને કુટેવોને પાછળ છોડી દો, નવું જીવન શરૂ કરો.

Sri Sri Paramhansa Yogananda
“Yogoda Satsanga annual-series booklet”


જાન્યુઆરી મહિનાના બધા જ વિચારો વાંચવા માટે નીચેની લિન્ક ઉપર ક્લિક કરશો.
http://shreesava.files.wordpress.com/2009/12/spiritual-diary-january.pdf


Categories: Spiritual Diary | Tags: , | Leave a comment

Blog at WordPress.com.