પૃષ્ઠ સંખ્યા: 36
File Size: 627 KB
eBook
ઈબુકુ
શાંતિ શોધતો
આધુનિક માનવ
નવીનાવૃત્તિ
પૃષ્ઠ સંખ્યા: ૧૫૩
File Size: 5.21 MB
જુની આવૃત્તિ જોવા માટે અહીં ક્લીકો
અધધધધ.. ૪૦ પાનાની eBook અને ૪૩.૩ mb ની File Size
દોસ્તો,
તમે જાણો છો કે હમણાં હું eBook બનાવતા શીખું છું. આજે મેં એક eBook બનાવી.
પાનાની સંખ્યા – ૪૦
File Size – 43.3 MB
હવે ૪૦ પાનાની eBook વાંચવા કોણ ૪૩.૩ MB સ્ટોરેજનો ખર્ચ કરે?
કોઈ ન કરે.
પણ જો તેમાં ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોષીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?
ફરીથી વાંચો – ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોશીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?
વાંચવા નહીં સાંભળવા મળે તો?
ગીતો યે પાછા કોના લખેલા?
કવી શ્રી પ્રહલાદ પારેખના ’બારી બહાર’ અને ’સરવાણી’ માંથી ચૂંટેલા.
બોલો હવે તો તમે આ eBook સાંભળવા માટે તૈયાર થશો ને?
તો કોની રાહ જુવો છો?
ગીતવર્ષા પર ક્લિક કરો…
Download કરો.
પ્રત્યેક ગીતની નીચેની છબી પર ક્લિક કરીને આરામથી આંખો બંધ કરીને સાંભળો અથવા તો સાથે સાથે વાંચતા જાવ અને ગણગણતા જાવ.
અને હા, આ ગીતવર્ષા આપને શેના જેવી લાગી તે કહેવાનું ભુલી તો નહીં જાવ ને?