હેલ્લારો

ખાનગી મંડળીઓના સભ્યો જાણીતા અને અજાણ્યાં લેખોની ઉઠાંતરી કરીને ખુલ્લેઆમ મંડળીમાં પોતાને નામે છાપે છે ! શું કોઈ પુછનાર નથી?

મીત્રો,

આજે મારા ઈ-મેઈલ ના ઈન બોક્ષમાં THE INDIANS મંડળનો એક મેઈલ આવ્યો. આમ તો હું આવા મંડળના લેખ વાંચતો નથી હોતો કારણ કે તેના સભ્યો જ્યાં ત્યાંથી લેખની ઉઠાંતરી કરીને પછી પોતાના નામે રજુ કરી દેતાં હોય છે.

આજના મેઈલનું શીર્ષક વાંચીને હું ચોંક્યો.

શું આપણે આઝાદ થયા છીએ?

મારા સ્મૃતિપટમાં ઝણઝણાટી થઈ. થયું કે આ શિર્ષક તો ક્યાંક વાંચેલુ છે. યાદ આવ્યું કે આ તો કુરુક્ષેત્રના આપણાં વહાલા બાપુ શ્રી ભુપેન્દ્રસિંહજી રાઓલના લેખનું શિર્ષક છે. તરત જ પહોંચ્યો તે લેખ વાંચવા. જોયું તો શ્રી ઘનશ્યામભાઈ જાનીએ આખે આખો લેખ પોતાના નામે મંડળીમાં ઠપકારી દીધેલો.

http://theindians.co/profiles/blog/show?id=3499594%3ABlogPost%3A992513&xgs=1&xg_source=msg_share_postસારા વિચારો ફેલાય તે સારી વાત છે પણ તે માટે મુળ લેખકનું નામ રદ કરીને પોતાનું નામ લખવું કેટલે અંશે વ્યાજબી છે? આ પ્રકારે ઉઠાંતરી કરનારાઓને શું કોઈ પુછનાર નથી?


મુળ લેખ આપને નીચેની લિંક પરથી વાંચવા મળશે.
શું આપણે આઝાદ થયા છીએ?


Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, પ્રશ્નાર્થ, હેલ્લારો | Tags: | 4 Comments

જો આ સત્ય હોય તો શાંત બેસી રહેવું તે ગુન્હો છે – પ્રશાંત ભૂષણ

Jai hind,
જય હિંદ,

Arvind Kejriwal, Prashant Bhushan, Manish Sisodiya and Gopal Rai exposed the commission related scams in defense deals. Read on

અરવિંદ કેજરીવાલ, પ્રશાંત ભૂષણ, મનીષ સીસોદીયા અને ગોપાલ રાયે સંરક્ષણ સોદામાં કટકી સંબધીત ષડયંત્ર પર પ્રકાશ ફેંક્યો છે.

વાંચો

https://www.box.com/s/29f27a07de18046cb835

http://www.firstpost.com/india/team-anna-alleges-corruption-in-defence-deals-names-mps-son-289920.html

Vande Mataram,
વંદે માતરમ

India Against Corruption
ભારત ભ્રષ્ટાચારના વિરોધમાં

Categories: ભ્રષ્ટાચાર સામે લડત, હેલ્લારો | Tags: , , , | Leave a comment

એક પ્રસ્તાવિત કાળો કાયદો

Categories: આશ્ચર્ય / આક્રોશ / ઉદગાર, ચેતવણી/સાવધાન, દેશપ્રેમ, પ્રશ્નાર્થ, બળતરા/કકળાટ, ભ્રષ્ટાચાર સામે લડત, લોકમત, વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

જર, જમીન ને જોરુ – લોકોક્તિ

જર, જમીન ને જોરું ;
આ ત્રણ કજીયાના છોરું.

 

Categories: વિવાદ/પડકાર, હેલ્લારો | Tags: , , , | Leave a comment

હાસ્ય-રસ (૧૬) – જોરાવરસિંહ જાદવ
Categories: હાસ્ય, હેલ્લારો | Tags: , | 2 Comments

રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો – આગંતુક

મિત્રો,
આજે ’વાંચનયાત્રા’ પર શ્રી અશોકભાઈનો ’કુરુક્ષેત્ર’ પરના એક લેખ પરનો પ્રતિભાવ વાંચ્યો. મેં તો બ્લોગ-જગતમાં બહુ પ્રતિભાવો આપ્યાં છે તેથી મારા પ્રતિભાવો તો ઘણી જગ્યાંએ વેર-વિખેર પડ્યાં હોય છે. મને થયું કે આ લેખ ઉપર મેં શું પ્રતિભાવ આપ્યો છે લાવ જરાક જોઉ તો ખરો. તો આશ્ચર્ય સાથે ત્યા મારા પ્રતિભાવ ઉપરનો પ્રતિભાવ હતો પણ મારો પ્રતિભાવ ગાયબ થઈ ગયેલો. મિત્રો રાગ-દ્વેષથી પીડાતા બ્લોગરો પાસેથી આપણે શું વધારે અપેક્ષા રાખી શકીએ????

મારા પ્રતિભાવ પરથી પ્રતિભાવ
shri atulbhai ,
100%sachi vat chhe.

હવે ૧૦૦% સાચી વાત કરનારાનો પ્રતિભાવ જ ગાયબ?
હા..હા…હા..હા…હા…..

Categories: હેલ્લારો | Tags: , , | 2 Comments

તા થૈયા થૈયા થઈ થઈ

રંગલો: તા થૈયા થૈયા થઈ થઈ
રંગલી: તા થૈયા થૈયા થઈ થઈ

વધુ ભવાઈ લગભગ ૧૩ જેટલી ભવાઈ રજૂ કરતા બ્લોગ પર વાંચી લેવા વિનંતી.

Categories: ટકોર, હેલ્લારો | Tags: , | 6 Comments

પરીચય આપો

મિત્રો,
ડો.ચન્દ્રવદન મિસ્ત્રી અને પ્રજ્ઞાબહેન વ્યાસ વીશે, તેમની વચ્ચે શું સંબધો છે તે વીશે, ડો.ચન્દ્રવદન મિસ્ત્રી ના સાચા વ્યવસાય વીશે, પ્રજ્ઞાબહેન વ્યાસના સાચા વ્યવસાય વીશે માહિતી હોય તેમને પોતાના બ્લોગ ઉપર મુકીને તેની લિન્ક આપવા વિનંતી છે.

ડો.ચન્દ્રવદન મીસ્ત્રીના બ્લોગની લિન્ક નીચે આપેલ છે.
http://chandrapukar.wordpress.com/

પ્રજ્ઞાબહેન વ્યાસના બ્લોગની લિન્ક નીચે આપેલ છે.
http://niravrave.wordpress.com/

આ પ્રકારની સાચી માહિતિ મેળવવાથી અને આપવાથી ભવિષ્યના બ્લોગરોને ઘણો ફાયદો થશે.

અભાર

અતુલ જાની (આગંતુક)

Categories: હેલ્લારો | Tags: | Leave a comment

હેલ્લારો – શું આ ક્રુરતા જરૂરી છે?

હેલ્લારો

હેલ્લારો રે હેલ્લારો

ક્રુર દેશ – ડેનમાર્ક – હેલ્લારો

નિર્દોષ પ્રાણીનો જીવ લે – હેલ્લારો

Denmark is a big shame.

The sea is stained in red and in the mean while it’s not because of the climate effects of nature.

It’s because of the cruelty that the human beings (civilised human) kill hundreds of the famous and intelligent Calderon dolphins.

This happens every year in Feroe iland in Denmark .

In this slaughter the main participants are young teens.

WHY?
To show that they are adults and mature…. BULLLLsh

In this big celebration, nothing is missing for the fun. Everyone is participating in one way or the other, killing or looking at the cruelty “supporting like a spectator”

Is it necessary to mention that the dolphin calderon, like all the other species of dolphins, it’s near instinction and they get near men to play and interact. In a way of PURE friendship

They don’t die instantly; they are cut 1, 2 or 3 times with thick hocks. And at that time the dolphins produce a grim extremely compatible with the cry of a new born child.

But he suffers and there’s no compassion till this sweet being slowly dies in its own blood.

શું આ ક્રુરતા જરૂરી છે?

શું લોકો આ ક્રુરતાનો વિરોધ કરવા હેલ્લારો મચાવશે?

Categories: હેલ્લારો | Tags: | 9 Comments

Blog at WordPress.com.