જીવનામૃત (સંજીવની)

મહાન કર્મયોગી વનવિહારી મહારાજ

Categories: જીવનામૃત (સંજીવની), શ્રી રામકૃષ્ણ મીશન | Tags: , , | Leave a comment

વિશ્વનું સર્વોપરી સત્ય

મિત્રો,
અમેરિકન લેખક શ્રી. રાલ્ફ વાલ્ડો ટ્રાઈનનું પુસ્તક “ઈન ટ્યુન વિથ ધ ઈન્ફિનિટ” નો ભાવાનુવાદ શ્રી મીરાબહેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ભાવનુવાદ-સંગ્રહનું નામ “અનંત સાથે એકતાર” આપવામાં આવ્યું છે.


Categories: ચિંતન, જીવનામૃત (સંજીવની) | Tags: , , , , | 2 Comments

સંધ્યાનો વેદાંતાનુસાર વિચાર – શ્રીનથુરામ શર્મા


Categories: જીવનામૃત (સંજીવની), સાહિત્ય, સ્વાસ્થ્ય | Tags: , | 1 Comment

પોલીએના – રાજી થવાની રમત

આશા આનંદ જગાડતી જીવનદૃષ્ટિઃ

“દરેક વસ્તુ પછી એ ભલેને ગમ્મે તેવી હોય, તેમાંથી સારું શોધી એમાં રાજી થવું એ જ તો રમત છે”

આ રમતે કેટકેટલાનાં હ્રદયને પ્રફુલ્લ બનાવ્યાં ! મરવાના વાંકે જીવતાં અનેક સ્ત્રી-પુરુષોને પૉલીએનાની સંજીવનીએ જીવનામૃત અર્પ્યું

આ સુંદર વાર્તા અંગ્રેજીમાં વાંચવા અહિ ક્લિક કરો.

ગુજરાતીમાં શ્રી રશ્મિબહેન ત્રિવેદીએ તેનો સુંદર અનુવાદ કર્યો છે.

Categories: જીવનામૃત (સંજીવની) | Tags: | 8 Comments

Blog at WordPress.com.