આધુનિક માનવ શાંતિની શોધમાં

આધુનિક માનવ શાંતિની શોધમાં

લેખકઃ સ્વામી નિખિલેશ્વરાનંદ

  1. આધુનિક માનવ શાંતિની શોધમાં
  2. દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્તિ માટેનાં વ્યવહારુ સુત્રો
    1. ચિંતાનું ઓસડ – ચિંતન
    2. સત્યમેવ જયતે
    3. પદ્મપત્રમિવાંભસા
    4. જો જસ કરની તો તસ ફલ ચાખા
    5. મુઝસા બૂરા ન કોઈ
    6. નિંદક નિયરે રાખીએ
    7. તેન ત્યક્તેન ભુંજીથા
    8. જે સહે તે રહે
    9. બીતિ તાહિ બિસાર દે
    10. કાલ કરે સો આજ કર
    11. મામનુસ્મર યુધ્ય ચ
    12. ઈશ્વરની શાંતિને હણી લો
    13. ધ્યાન કરવું મનમાં, ખૂણામાં અને વનમાં
    14. તાલભંગ ન હો પાય
    15. જો કુછ હૈ, સો તૂ હી હૈ
  3. દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની કળા
    1. દુઃખ અને વિપત્તિના ડુંગર તૂટી પડે ત્યારે
    2. ક્રોધરૂપી ચાંડાળ મસ્તક ઉપર સવાર થાય ત્યારે
    3. પરિવારમાં કજિયા કંકાસ સર્જાય ત્યારે
    4. સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે
    5. હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે
  4. આધુનિક માનવ અને સમન્વયાત્મક યોગ
22 Comments

22 thoughts on “આધુનિક માનવ શાંતિની શોધમાં

  1. Suresh Jani

    આજે પહેલી જ વાર આ પાનાં પર નજર ફેરવી. બહુ જ કામ તમે કર્યું છે. અભીનંદન

  2. Ashok Jadav

    It is a wonderful.

  3. Ashok Jadav

    It really gives a “brahmgyan”

  4. બહુ જ કામ કર્યું છે. અભીનંદન.

    Rajendra

    http://www.yogaeast.net
    http://www.bpaindia.org

  5. સ્વામીશ્રીને વ્યક્તીગતરીતે ઓળખતા હોવાનો આનન્દ છે.

    • તેમણે ઘણા યુવાનોને માર્ગદર્શન આપ્યું છે. તેમની સાથે રહેવાનો તથા પ્રેરણાઓ પ્રાપ્ત કરવાનો મને પણ આપની જેમ આનંદ છે.

  6. અતુલભાઇ, કદાચ આપ માનશો નહીં પરંતુ આ પુસ્તક હું ગત એક અઠવાડીયાથી વાંચી અને તેના ઉમદા (આ શબ્દ જો કે ટુંકો પડે છે) ભાવાર્થની નોંધ કરવાનું અને ત્યાર પછી પોસ્ટ કરવા માટેની મહેનત કરતો હતો. આજે અનાયાસે અહીં ધ્યાન ગયું. આપે શબ્દશઃ અગાઉ જ (ઘણું અગાઉ) મારી મહેનત પર પાણી ફેરવી દીધું !!!!! જો કે આ પાણી બળબળતા તાપમાં શબ્દશઃ પાણીનું કામ કરી ગયું !!! ખરે જ વાંચવા લાયક, ઉમદા જ્ઞાન આપતું પુસ્તક છે. નીતિશતકની ભાષામાં કહું તો : (જેની પાસે) આવા પુસ્તકો હોય, તેને (કહેવાતા) ગુરુઓની શી જરૂર છે.
    આપની આ સેવા માટે ધન્યવાદ શબ્દ પણ ટુંકો જ પડે છે.

  7. Ramesh Pagi

    mane appni book khub gami

  8. Chakubhai R.Japda

    SWAMIJI VISHE NA LEKHO BAHU SARA CHHE ANE SWAMIJI VISHE NA JIVAN MATHI GHANA LEKHO AHI HOVATHI ” BHAJANAMRUTWANI ” NO KHUB KHUB ABHAR

  9. ઊચ્ચ વિચારો…ક્યારેય પણ..વારંવાર પણ વાંચતા હમેશાં મોટીવેટ કરતા રહે છે. અતુલભાઈ, તમારી આ સેવા તમને પણ આગળ જ વધારનાર છે.

    • મુર્તઝાભાઈ
      આપનો આભાર – હું તો હંમેશા બધાને આગળ વધવા માટે કહેતો જ હોઉ છું. અને હા, મને પણ આગળ વધવું ગમે જ છે..

  10. અતુલભાઈ,
    ધન્યવાદ…

  11. Please read સુખ શાંતિ કેવી રીતે મેળવશો ? on the Blog:
    http://www.girishparikh.wordpress.com .

  12. Hetal Gajjar

    અતુલજી,
    આપના બ્લોગ ની પેહલી મુલાકાતે જ જ્ઞાન ના સાગર માંથી બહાર નીકળવાનું મન ના થાય તેવા ખજાના રૂપી માહિતી મેળવીને જીવન માં ઉતારી જીવનરૂપી નૈયા ને કિનારા પર લાવાની તમ્મના જગાડવા પ્રયત્ન કરવાનું મન થાય છે.
    ખુબજ સરસ બ્લોગ….

  13. RAKESH SHAH

    અતુલભાઈ,
    ધન્યવાદ…

  14. ધન્યવાદ આપના બ્લોગ ની પેહલી મુલાકાતે જ impress

  15. kuba j saras prayatn karel 6 bhaai aagar vadho ej bhagavaanane prarthana
    hu pan mara blogma tamari vebni link mukavaa magu chhu
    blo – taruvar.wordpress.com

  16. JAYESH SHUKLA."NIMITT".

    **વિચારતા કરી મૂકે એવું સરસ પુસ્તક॰ ** સુખ અને સમૃદ્ધિ સાથે શાંતિ ભળે તો સોનામાં સુગંધ ॰ પ્રયત્ન આપણો સાચો તો શાંતિ સહજ… હું પણ આ પંથનો પ્રવાસી છું॰ અતુલભાઈ ખૂબ સરસ કામ કરો છો॰ અભિનંદન॰॰॰ ** જયેશ શુક્લ ” નિમિત્ત “॰ વડોદરા॰ 01.04.2014.

  17. DR Vipin Shah

    Excellent and thought provoking.Please send me regular.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: