આપણો પરિચય (Jamnagar Diploma Engineering Group)

મિત્રો,

હું અતુલ નટવરલાલ જાની (Mo.98244 38814)

અતુલ જાની

અનંતની યાત્રાએ નીકળેલા આપણે સહું ભિન્ન ભિન્ન માર્ગો પરથી આવીને આજે અહીં મળ્યાં છીએ. ખબર નથી ક્યાં સુધી આપણે અહીં સાથે રહેશું અને ફરી પાછા પોત પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતાં વિખૂટા પડશું. જેટલો વખત આપણે અહીં સાથે છીએ તેટલો વખત આ યાત્રાને આનંદથી માણી લઈએ અને એવા કંઈક કાર્યો કરતાં જઈએ કે જે હવેની યાત્રામાં એક સુખદ સંભારણું બની રહે.

મારા વિષે થોડી વાત કરું તો ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે હું એક ગુજરાતી. ગુજરાતના ભાવનગરમાં મારો જન્મ. ડિપ્લોમા મિકેનિકલ એંજીનીયરીંગ અને પોસ્ટ ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ. બે વર્ષ પ્રોગ્રામર તરીકે જોબ કર્યા પછી સોફ્ટવેર ડેવલપમેન્ટ તથા સોફ્ટવેરને લગતી સેવા આપવાનો સ્વતંત્ર ધંધો શરૂં કર્યો. અધ્યાત્મ મારો પ્રિય વિષય અને જીવનમુક્તિની મારી ઝંખના અને કંઈ નહીં તો છેવટે વિદેહમુક્તિથી ઓછું કશું જ ન ખપે.

અતુલ નટવરલાલ જાની

DME / PDCA (Post Diploma in Computer Applications)

સોફ્ટવેર કન્સલ્ટન્સી, Rajkot C-Point કંપનીના એકાઉન્ટીંગ સોફ્ટવેર “શ્રી સવા” તથા ભક્તિ સોફ્ટવેર ની પ્રોડક્ટના અધિકૃત વિક્રેતા,

પત્નિ : કવિતા
પુત્રી : આસ્થા – આર્કીટેક્ટ
પુત્ર : હંસ : – રાજકોટ GEC માં કોમ્પ્યુટર એંજીનીયરીંગ માં ભણે છે.

રસના વિષય : અધ્યાત્મ, સુ-સંવાદીત માનવજીવન જીવવાનો પ્રયાસ, ગાયન, સંગીત સાંભળવુ, નવું નવું શીખવુ, બાગાયત વગેરે.


My name is KRISHNASINH JADEJA (Mo.98792 92410)

મારું નામ કૃષ્ણ સિંહ આર. જાડેજા.

જામનગર ડિપ્લોમા સિવિલ માં હતો (૮૫-૮૮ ).

અત્યારે કસ્ટમ અને Central GST, Vadodara માં Superintendent તરીકે જોબ કરુ છુ 👍🏽 🙏🏽🙏🏽🙏🏽

રિસ્તે મે તો હમ..

આપ સબ કે ચહિતે દોસ્ત હૈ..

નામ હે…. ક્રિષ્ણસિંહ રમુભા જાડેજા.

DME/DCE :- આપને જાણી ને કદાચ નવાઈ લાગશે… કે મને 1985-86 સૌપ્રથમ જામનગર પોલીટેકનિક માં DME માં admission મળેલું. પછી બીજા વર્ષે મે DCE માં ચેન્જ લીધેલો. અને ત્રીજા વર્ષે જામનગર થી ભાવનગર ની પ્રખ્યાત પોલીટેકનિક BPTI માં ચેન્જ લીધેલો. આ સમય દરમ્યાન હું કોલેજ G.S. હતો અને કદાચ આખા ગુજરાતમાં બધી polytechnic colleges એક્ઝામ બોયકોટ કરેલો, જેની આગેવાની જામનગરે લીધેલી .. (કદાચ મારા આ તમામ નિર્ણયો ખોટા હતા). આમ જામનગર પોલીટેકનિક માં તમારા બધાની સાથે મે મારી જિંદગી ના સર્વશ્રેષ્ઠ બે વરસ (1985-86 to 1987-88) ગાળેલા. It was really unforgettable golden days of my life. સાથે સાથે એ પણ નિખાલસ કબૂલાત કરુ કે અમારી ત્યારે છાપ બહુ સારી નહોતી, જેની અમને પોતાને પણ ખબર હતી. પણ જુવાની ના જોશ માં “who cares..” વાળો attitude હતો. તો તે સમયે મેં કોઈ નું દિલ દુભાવ્યું હોય તો અત્યારે દિલ થી સૌ ની માફી માગી લેવાની તક ઝડપી લવ છું. So, please forgive me because after all I am your friend. Isn’t it ?

પ્રવૃત્તિ (પ્રોફશનલ કેરિયર):- 1988-89 માં DCE પૂરું કર્યા પછી પ્રાઇવેટ કંપની માં જોબ કરી, Unemployed Civil Engineer તરીકે લાઇસન્સ લીધું અને government ના ટેન્ડર્સ ભરી ને contractor નું કામ કર્યું. પાણી પુરવઠા વિભાગ માં ટેમ્પરરી નોકરી કરી, LIC ની એજન્સી લયી ને ગામ ના વીમા ઉતર્યા… પણ ક્યાંય જામતું નહોતું…


એટલે પછી B.Sc. માં admission લયી ભણવા સીવાય ની બધી જ University ની પ્રવૃતિ જેવી કે સ્પોર્ટ્સ, trekking, NCC, NSS, યુથ ફેસ્ટિવલ અને કૉલેજ / university level નું politics. ભાવનગર ની Sir P.P. Institute of Science College માં પણ G.S. બનેલ. અને સાથે સાથે competitive exam ની ટ્રાય પણ કરતો રહેતો.


તે દરમ્યાન 1991 માં સ્ટાફ selection commission (SSC) ની કસ્ટમ અને Central Excise ની સ્પોર્ટ્સ ક્વોટા ની જાહેરાત નજરે પડી અને તેમાં clerical post માટે apply કર્યું (clerical post માટે 12 પાસ અને ઇન્સ્પેક્ટર માટે graduation જરૂરી હતું, અને હું ત્યારે S.Y.B.Sc. માં હતો.).


1993 માં કસ્ટમ અને Central Excise માં ક્લાર્ક તરીકે ભરતી થયો. 2003 માં ઇન્સ્પેક્ટર તરીકે promotion મળ્યું. અને 2014 માં Superintendent તરીકે promotion મળ્યું. 2017 થી Central Excise અને સ્ટેટ Sale tax department નું વિલીનીકરણ થયી ને GST થયી ગયું. 1993 થી 2021 સુધી મે રાજકોટ, ભાવનગર, જામનગર, કચ્છ (મુન્દ્રા પોર્ટ) અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર અને વડોદરા જેવા શહેરો માં મારી ફરજ બજાવી.

કુટુંબની વિગત :- એક પત્ની (બધા ને એક જ હોય 😊) , નામ:- શ્રીમતી શીતલબા કે. જાડેજા આપણા કોલેજ સમય દરમ્યાન તે પણ DKV કોલેજ માં હતા અને તેમણે B.Sc. વિથ Maths કર્યુ છે. શીતલ ગોહિલ (લગ્ન પહેલાની અટક ગોહીલ હતી) ગુજરાત ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ત્રણ વેસ્ટ ઝોન (નેશનલ લેવલ) રમેલા અને ત્યારબાદ તેમનું પણ સ્પોર્ટ્સ ક્વોટા માં કસ્ટમ અને Central Excise માં 1993 માં ડાયરેક્ટ ઇન્સ્પેક્ટર તરીકે selection થયેલું. 2009 માં તેમનું પણ Superintendent તરીકે promotion થયું. Means She is quite senior to me in our department. (તે graduate હતા અને ભણવામાં પણ હોશિયાર હતા). RD, Atul Jani, Balubha etc. સાથે DKV માં મુલાકાત કરાવેલી. 😊
સંતાન માં … (1) એક પુત્ર, નામ વિષ્ણુ, Mechanical Engineer છે અને હાલ માં Canada માં જોબ કરે છે. અને.. એક પુત્રી, નામ શ્રુતી, 10 સ્ટાન્ડર્ડ માં અભ્યાસ કરે છે અને સૌરાષ્ટ્ર ની Under 19 ની ક્રિકેટ ટીમ માં જામનગર ની પ્લેયર તરીકે પસંદગી પામી ને BCCI ની National લેવલ ની tournament રમવાનું શરૂ કર્યું છે.

મારા રસના વિષય :- ભણવા સિવાય ના બધાં જ વિષયો પ્રત્યે ખૂબ લગાવ. સ્પોર્ટ્સ, યોગ, trekking, Falk dance (ગરબા) , ઓલ્ડ and classical music, old Movies.. etc.

અન્ય જે કાઈ ગમે તે… પછી કહીશ. 😊😀😂


Santosh Chitre (M. +91 94273 01733)

Hi I am Santosh Chitre.

I was belongs to DME.

Currently I am in Vadodara – having a small manufacturing unit.

We manufacture hospital , pharmaceutical and disposable helthcare machinery at Makarpura GIDC Vadodara.


મારું નામ વિપુલ મનહરલાલ શાહ (M. 98250 19872)

હાલ અમદાવાદ માં રહું છું. જામનગર ડિપ્લોમા મીકેનીકલ માં હતો અત્યારે અમદાવાદમાં કાલુપુર ચોખા બજારમાં ચોખા નો હોલસેલ વેપાર છે. પીરાણા પારીજાત બ્રાન્ડ ચોખા નો પેકિંગ પ્લાન્ટ છે.


મારું નામ તુષારભાઈ રામપરીયા (M.97277 52911)

હાલ જામનગર માં રહું છું.

જામનગર ડિપ્લોમા સિવિલ માં હતો (૮૫-૮૯).

અત્યારે જે. એમ.સી.માં સેવા કરુ છુ


I m Haresh Tejura (M. 94285 22777)

DME.
At present working in bsnl subdivisional Enginner jamnagar.

Also Ex president Of Rotary club of Ranavav, Porbandar District. (Year 2009 to 2010)

Daughter : (Pankita) :- BE Computer at Marwadi college Rajkot.

Now married since 5 year. Live in Pune.

Son : (Kushal) :- just completed BE Mechanical at Marwadi college.


સંજય પંચાલ ( Wife: નિકીતા પંચાલ ) (M.98259 24623)

હાલ અમદાવાદ

ડીપ્લોમા મિકેનિકલ મા બે વર્ષ જામનગર હતો

હાલ પ્રેશર પમ્પીંગ સિસ્ટમ, હીટ પમ્પસ વગેરે સપ્લાય નું કામ છે.


મારું નામ રાજેશ વ્યાસ (M.94272 14849)

જામનગર ડિપ્લોમા મીકેનીકલ માં આપ શાનદાર લોકો નો સહપાઠી હતો.

BSNL મા સબ ડિવિઝનલ ઓફિસર પદ પર થી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વિકારી.

50 વર્ષ ની યાદો ની સાથે હાલ રાજકોટ માં વસવાટ કરુ છુ.


Ashok Thakkar (DME) (M.94085 74868)

Presently working in Indian Oil.

Staying at Ahmedabad


J.B.Dhoriyani

(Wife: Kalpana Dhoriyani)

(M.98985 76850)

I am working in ATIRA Ahmedabad since 32 years.

I have son and Daughter both in USA.


I am Chandresh C Bhatt, (M. +91 99989 87046)

(DME), from Ahmedabad, working at Reliance Refinery since 17 years, staying at Reliance township, Motikhavdi.

Wife: Pragna,

Son: Nisarg (USA),

Daughter: Milee.


Sanjay Bhayani (M.+91 92278 82140)

DME.

Present at Mithapur.. working in Tata Chemicals Ltd.

If anyone recall me…just recall J Dhoriyani…

We were always together like pair of Bullock… 😀😀😀


I am R D Gohil (M. +91 98792 77880)


DCE🌸

Government, semi government, MES and R I L building Contractor and builders in Jamnagar 🌸

Currently president of Alumni Association govt.polytechnic Jamnagar 🙏
And Farmer also 😎

MALAYRAJ (Son of RD)

Dayaram Mohanbhai Chavada (M.+91 94268 89236)

 • DME
 • Govt job in LDCE , Ahmedabad – 15
 • Project work ,
 • Technical adviser in industry

નામ: Er. A. T. Attarwala ( M.+91 98244 57052 )

I am A. T. Attarwala, my Wife Jenny & my Son Burhanuddin….

DCE & AMIE

પ્રવૃત્તિ : My Consulting Civil Engineering firm INDIAN ENGINEERS @ JAMNAGAR opp. Anupam

કુટુંબની વિગત : 2+1 as above

રસના વિષય : Social Management through NGO like Jaycees (Golden Jubilee
Year President of JCI JAMNAGAR)

અન્ય જે કાઈ ગમે તે : part time politics ( At present executive member of BJP), member Child Welfare Committee

Face Book : https://www.facebook.com/profile.php?id=100000758200534

Twitter : https://twitter.com/IndianEngineers?s=08

Instagram : https://www.instagram.com/invites/contact/?i=howzt3vjosxz&utm_content=f9fhox


Ghanshyam Patel ( M.+1 (289) 244-3408 )

DME

Service

Son is an engineer

Daughter is a doctor

Hobby : Playing Tennis, love singing and doing stock research


Mahendra k Sonaiya ( M.+91 98242 12561 )

Civil 1985

મારી બધાને વિનંતી છે કે થોડા સમય માટે પણ જો જામનગર આવવાનુ થાય તો મને માત્ર ૧૫ મીનીટ નો સમય જરૂર આપજો જેથી કરીને ઈમરજન્સી Get together ગોઠવી શકાય અને તેનો ફોટો શેર કરીને પણ આનંદ લઈ શકાય. બધાને ભેગા કરવાની જવાબદારી મારી.

Secretary of Alumni association Govt polytechnic


Suresh Dholakiya ( M. +91 94269 81101 )

I am Suresh Dholakiya at jasdan dist Rajkot


R C Patel ( M. +91 85116 15515 )

I am working with SGS swiss based MNC company, as inspection engineer.
My son & Me , Sunny Dharmendra ki jodi 😀🙌

He is do contract farming “kisan” hospitality management in Australia.

Mere desh ki dharati
We have a cute grand daughter…we love too our world.

My hoby…singing in Smule….👏

https://www.smule.com/sing-recording/1343944701_4153128596


દિપક ગોહિલ ( M. +91 94262 09415 )

(DCE)

રહેઠાણ અને કર્મભૂમિ જામનગર.

પહેલા DME મા એડમિશન લીધેલ પછી DCE મા ચેંજ કરેલ.

જામનગર મા સાઈટ કન્સલ્ટેશન એંજીનિયર તરીકે કાર્યરત.

2 દીકરી સૌમ્યા અને રીવા.

સૌમ્યા ફૂટબોલ પ્લેયર છે અને અંડર 14 નેશનલ લેવલ પર રમેલ, SAG ફૂટબોલ એકેડમી હિંમતનગર મા હતી.

હાલ બંને દિકરીઓ જામનગર મા સત્ય સાંઈ સ્કૂલ મા અભ્યાસ કરે છે.


15 Friends – Get together

Haresh Tejura (Red-1)
Rakesh Narang(Red-2)
J B Dhoriyani(Red-3)
Hiteshbhai (Red-4)
Barai (Red-5)
Balbhadrasinh (Badubha) (Yellow-1)
AT Attarvala(Yellow-2)
Mahendra Sonaiya(Yellow-3)
Dipak Gohil (Yellow-4)
R D Gohil( Yellow-5)
Chandresh (Blue-1)
Dipen (Blue-2)
Tushar Ramparia (Blue-3)
Dushyant Dhruv (Blue-4)
Bhatt Bharat(Red Line)


Bhupatbhai Kambaliya ( M. +91 99253 77277 )

Bhupatbhai & Family
Bhupat Kambaliya

Government AA class Buildings contractors Gandhinagar

B Mart Supermarket at Gandhinagar and Ahmedabad


Sanjay hasmukhray barai ( M.+91 99099 31133 )

DME

Serving in Gujarat ayurved University since last 25 years

Daughter : Bansi – MCA Service at Ahmedabad

Son : Bhavya – Studying at Darshan University, Rajkot in computer Engineering


Deepa mahesh haria (M.+254 734 446960 )

Civil
At kenya ,town is kitale
Don’t have children
Helping my husband in our business


Rakesh M Narang ( M.98242 13466 )


Nilesh Changani ( M. +91 98250 74525 )

 • Nilesh Changani
 • DME
 • Now living in Rajkot since 25 years
 • Wife Beena
 • Son Nirmit. Completed study in USA and doing job there
 • Son Soham.
 • studying in USA
 • I have plastic pipe and tarpaulin manufacturing unit in Rajkot

Jignesh Shah ( M.+91 94279 07432 )

 • Jignesh Shah.
 • DME.
 • Working with Reliance industries Ltd.
 • Now in Jio project at Bhavnagar.
 • Spouse:- Pina Shah.
 • Daughter:- Maulie Shah. Completed masters in computer science from New York.Now working with Infosys at Milwaukee,USA.
 • Son:- Hiraj Shah. Studying in 3rd semester Computer science.Silver Oak, Ahmedabad. Interested in reading and listening to music.(specially classical music)

Falguni Maru (Sidhpura) ( M. +91 98257 91193 )

 • DCE, PDCA
 • Working at Shardayatan School-EM at Surat.
 • Husband : Rajesh Maru, working at Garden Silk Mills, Surat.
 • Daughter : Aashka Maru, B.E.Computer Engineer working at Infosys.
 • Son-in-Law : Ravikumar, MTech. Mechanical working at L&T Construction, Chennai.

Suresh h.Agravat ( M. +91 94275 69411 )

 • DME
 • Service in BSNL at Keshod
 • Wife – Rina Agravat (BA)
 • Daughter- Urvi (Msc microbiologist with BEd)
 • Son – Jeet (studying in first year of pharamacy at Marwadi clg rajkot. )

રાજેશ દેવમુરારી ( M.88497 50433 )

 • I am civil engineer.
 • Deomurari Rajesh.
 • Working as a civil engineer in Reliance industries Ltd since 1996.
 • I have two children ( Twins ) studing in 9th std.
 • Nowadays I am working as a billing engineer with 3-4 civil agencies in RIL Safary Park Project at Jamnagar.

તપન સુમનભાઈ પંચાલ ( M. 98253 04316 )

જામનગર ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કોલેજ કરેલ છે.

હાલ કલોલ (મહેસાણા જિલ્લામાં) માં પોતાની મારુતી પિસ્ટન બનાવવાની ફેક્ટરી છે.


ભરત ભટ્ટ – 88276 29574


ચન્દ્રકાન્ત ગોધાણી – 98254 13213


દિનેશ ભાલાલા – 99250 60483


મયુર સોમાણી – 94278 62190


નીતીન પેશાવરીયા – 99989 74967


સંજય જોશી – 98215 49326


ભગતસીંઘ વીરડી – 99982 92528


S N Singh – 99269 07371


બલભદ્રસીંહ જાડેજા – 99255 61899


દીપેન પંડ્યા – 98257 37427


દુષ્યંત ધ્રુવ – 81604 84213


ગીરીશ શાપરીયા – 98250 71636


કલ્પેશ જોશી (ક્રીશ) – 90996 86948


રમેશ કગથરા – 93771 24887


Jayendrasinh Sarvaiya – M.9428698473


Jitendrasinh Jadeja (Jitubha) – M.75750 25255


Jitu Dadhania – M.99252 09586


Categories: Jamnagar Group | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: