Monthly Archives: August 2020

આપણો પરિચય

મિત્રો,

હું અતુલ નટવરલાલ જાની (Mo.98244 38814)

અતુલ જાની

અનંતની યાત્રાએ નીકળેલા આપણે સહું ભિન્ન ભિન્ન માર્ગો પરથી આવીને આજે અહીં મળ્યાં છીએ. ખબર નથી ક્યાં સુધી આપણે અહીં સાથે રહેશું અને ફરી પાછા પોત પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતાં વિખૂટા પડશું. જેટલો વખત આપણે અહીં સાથે છીએ તેટલો વખત આ યાત્રાને આનંદથી માણી લઈએ અને એવા કંઈક કાર્યો કરતાં જઈએ કે જે હવેની યાત્રામાં એક સુખદ સંભારણું બની રહે.

મારા વિષે થોડી વાત કરું તો ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે હું એક ગુજરાતી. ગુજરાતના ભાવનગરમાં મારો જન્મ. ડિપ્લોમા મિકેનિકલ એંજીનીયરીંગ અને પોસ્ટ ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર એપ્લિકેશન્સનો અભ્યાસ. બે વર્ષ પ્રોગ્રામર તરીકે જોબ કર્યા પછી સોફ્ટવેર ડેવલપમેન્ટ તથા સોફ્ટવેરને લગતી સેવા આપવાનો સ્વતંત્ર ધંધો શરૂં કર્યો. અધ્યાત્મ મારો પ્રિય વિષય અને જીવનમુક્તિની મારી ઝંખના અને કંઈ નહીં તો છેવટે વિદેહમુક્તિથી ઓછું કશું જ ન ખપે.


હું અમિત ન. ત્રિવેદી (Mo.98240 77451)


(सिर्फ नाम ही काफी नहीं है क्या? 😉😜)
(Among many other things I am fond of humour)

અમિત ત્રિવેદી

आत्मना ख्याता: पितु: ख्याताश्च मध्यमा: |
अधमा मातुलात् ख्याता:  श्वशुराच्चाधमाधमा:

મારી હસ્તી કેટલી?
ઓજસ પાલનપુરીના શબ્દો ઊછીના લઈને કહું તો….

“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ;
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.”

Remembering what sir Issac Newton had said:
“I do not know what I may appear to the world, but to myself I seem to have been only like a boy playing on the seashore, and diverting myself in now and then finding a smoother pebble or a prettier shell than ordinary, whilst the great ocean of truth lay all undiscovered before me.”

  • Isaac Newton

My parents were teachers in Bhavnagar Father Kakubhai at Alfred, mother Shardaben at Majiraj.

I was born (in 1958) & brought up in Bhavnagar. Completed my schooling (class XI; 1975) at Fatima Convent High School. Attended MSU Baroda & graduated in Engg. (Mechanical) (1981). Started my career with SLM Maneklal Ind. Ltd. Amdavad. Worked with Bhagwati Autocast, HBB, ABB, Alstom & finally superannuated from Siemens (2018). Now I am stll associated with Siemens in the role of a Mentor.

Residing / Settled at Baroda.

On personal front:
Wife, 1 son, 1 daughter (both married), 1 grandson

Hobbies: you name it….
Numismatics (collecting currency coins)
Listening to melodious (understandable) music, કાવ્ય, occasional reading, humour, positivity,

More? આટલી આતમશ્લાઘા બસ છે ને! 😉

મનોજ ખંડેરીયાના શબ્દોમાં:
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

જ્યાં અટકવાનું હોય ત્યાં ટકી રહેવું તે સારી ટેવોમાં ન ગણાય.

Also I think no one would be interested in more.


Hello frnds,

hu khyati pathak, (Mo.94286 65393)

ખ્યાતિ કવન પાઠક

as an artist prossionaly work karu 6u. Koi pan surface par koi pan medium ma painting banavi shaku 6u, canvas, wooden, mirror, wall , fabric, paper,metal etc .
Art ,crafts and home decor related items pan banavu 6u.

Paper par ane canvas par portrait banava ni sathe chirodi na rango thi pan portrait banavu 6u.

Maru art work jova mate aap mara fb page – khyati’s art corner par follow kari shako 6o

or
Insta par khyati Bhatt pathak par pan visit Kari shako 6o.

https://www.facebook.com/khyatisartcorner/
Link of my fb page

Thanks.


My name is KRISHNASINH JADEJA (Mo.98792 92410) and SHITAL is my better-half.

Ame banne Vadodara ma Customs and Central GST department ma Superintendent tarike service kariye chiye.

We were selected in this service on sports quota.

My wife was playing good Cricket before our marriage.

She was captain of Gujarat State Women Cricket Team in 1990-91 and played in West Zone tournaments.

Now she is Selector of women’s team of Saurashtra Cricket Association, Rajkot.

Further we both have some common hobbies like reading, tracking and listening good music etc.

She likes to draw sketches, singing on karaoke.

And I like to listen her songs 😊 .

Further we have one son and one daughter.

Elder son Vishnu and younger daughter Shruti.

Shruti had also started playing cricket.

You can also find us on social networking platform like facebook and twitter.

With Best Wishes,

Krishnasinh R. Jadeja. 👍🏽 🙏🏽🙏🏽🙏🏽


પ્રેમ ચોપડા (મો.૯૧૭૬૨ ૧૪૯૧૫)

મારો પરિચય… 👇

મારો પરિચય :

મારું (ઉપ) નામ પ્રેમ ચોપડા છે – હું દિલ્હી માં રહું છું – પણ મૂળ ગુજરાતી છું. મને સાહિત્ય – સંગીત અને કળા નો શોખ છે. એન્ટરટેઇન્મેન્ટ ની દુનિયા ની મને જરુરપૂરતી જાણકારી છે – ફોટો ગ્રાફિક્સ ના સોફ્ટવેર ને વાપરવાની આવડત છે. પ્રેમ ચોપડા પ્રોડક્શન ના નામે એક સ્ટુડિયો દિલ્હી માં ચલાવું છું – જેમાં અવનવા ગ્રાફિક્સ ના પ્રયોગો કરતો હોઉં છું. ઝી મીડિયા ફિલ્મ્સ માં કામ કરતા મિત્રો છે જે મને આ બાબતે માર્ગદર્શન આપતા રહે છે – આપ જેવા મિત્રો નો વિશાળ ચાહક વર્ગ છે જે મને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા કરે છે –
લતા – આશા – મુકેશ અને રફી પેહલા બહુ જ ગમતા હતા – હવે એ ઘસાઈ ને જુના થઇ ગયા હોય એવું લાગે છે એટલે આજકાલ જોનીતા ગાંધી, સિદ્ધાર્થ સલાઠીયા, વિદ્યા વોક્સ, સના મોઇદત્ત ના તાજા અવાજ થી પ્રભાવિત છું – જગજીત ને સાંભળવું ગમતું પણ સાથે ચિત્રા ભેંકડા તાણતી ત્યારે જગજીત ના જલ્દી થી છૂટાછેડા થઇ જાય એવી ઈચ્છા રાખતો – ગઝલ સાંભળવી ત્યારે જ ગમે છે જયારે મંજરી જેવી કલાકાર ગાતી હોય – ગુલામ સાથે ધાર્મિક વિવાદો છે પણ ઓસમાણ તો ઓસમાણ છે – ધાર્મિક વિવાદો થી પર છે – મેહુલ સુરતી ને ગુજરાત નો એ. આર. રેહમાન માનું છું અને મનહર તમે ઉપર થી આપ ઉપર ક્યારે આવે એની રાહ માં છું.

સુરીયો અને ગુણીયો નામના ગુજરાતી ભાષા ના બની ચૂકેલા દિગ્ગજો ના લખાણો મને દંભી લાગે છે – રમેશ અને ચંદ્રકાન્ત નો ચાહક છું – ગોંડલ નો વાંઢો વસાવડો જ્યારથી RJ દેવકી ની ચિંતા કરતો થયો ત્યારથી એના લખાણો મને ગમતા નથી – કૃષ્ણાયન વાળી દિગંત ની દીકરી ના ભાષણો સાંભળવા કરતા એના નખરા જોવા ની વધારે મજા છે.

ટકલા પોલિટિશ્યનો ના ઉઘાડા શરીરે અપાવેલી આઝાદી ને હિન્દુસ્તાને પેહલા ટોપી અને પાઘડી પેહરીને અને હવે દાઢી વધારી ને ઉજવેલી છે – એટલે પોલિટિક્સ માં કોઈ ખાસ રસ ધરાવતો નથી – મત આપવા જરૂર જાઉં છું. – દાઢી વધારેલા તમામ બાવા – સાધુઓ થી દૂર રહું છું પણ ઈશ્વર માં દ્રઢ પણે શ્રદ્ધા ધરાવું છું. મિત્રો ઘણીવાર મને જાદુગર નું સંબોધન પણ કરે છે – જય હિન્દ !

લી : પ્રેમ ચોપડા – દિલ્હી થી


🙏


Maro parichay

Hu Uday Baxi. (Mo.94269 18448)

Computech Services name computer hardware no business Bhavnagar ma dharavu chhu.

Social media par ni hajri mari dikri je sangeet visharad chhe tenu facebook page ane YouTube channel monitor ane administer karva ni ane savare fb par na je mitro no janms divas hoy temne wish karva thi bahu vadhare nahi.

Hamna lockdown thi ek nava shokh, mobile photography, ne vikasava nu chalu karyu chhe.સ્વપરિચય કઠિન કામ..

આમ તો વહાલી હેમાએ ભાવસભર ઓળખ આપી..

નામ: સિદ્ધિદા નિલેશ પારેખ કવિ.. (મો.98982 31230)

પિતા;ઉમેશ કવિ.
નાટ્યકાર,કવિતા, નિબંધ,એકાંકી,વ.સાહિત્ય માં એમનું ખેડાણ. સમશ્ર્લોકી ભગવત્ ગીતા છેલ્લું પુસ્તક.

માતા: કલાવતીબેન મહિલા વિદ્યાલયમાં પ્રિન્સિપાલ..

મારો અભ્યાસ civil eng નો શરુઆત માં એ લગતું કામ વર્ષો સુધી કર્યું..પછી bmc માં engg તરીકે job અમુક વર્ષ કરી. અત્યારે stock market related થોડું કામ કરું.

Homemaker.

સંગીત માં મધ્યમાં પ્રથમ સુધી ગાયન નો અભ્યાસ. સિતારવાદન શીખું છું. 2 exam આપી.

પર્યાવરણ પ્રેમી,પક્ષી ઓ,કુદરત નિરીક્ષણ એ રસનો વિષય.

Traveling પ્રિય..

2 દિકરીઓ છે.

અસ્તુ.


મારો પરિચય :

નામ : અજય અકોલકર. (મો.94088 46611)

વ્યવસાય : Consulting civil engineer.

અતુલ, નીરજ, અશોક, મહેન્દ્ર… આ સર્વો નો હુ રત્નોના વન એવી દક્ષિણામૂર્તિ વિનય મંદિર નો સહાધ્યાયી.

રત્નો નુ વન એટલા માટે કે જેમ વન માં દરેક વૃક્ષ ને પોતાની રીતે ઉછેરવાની સ્વતંત્રતા અને છતા પ્રગાઢ એકતા ,બસ, એજ રીતે આ રત્નો પોતાની આગવી સ્વતંત્રતા થી ચમક્યા, ચમકે છે ને છતા એક થઈ મેઘધનુષ્ય પણ રચે છે.

લોકો કહે છે, કે, માળા ના વિખરાયેલા મોતી ફરી પાછા ભેગા રહી શકતા નથી.

તો હુ એમ કહીશ કે, આ બધા જ રત્નો સમા મોતીઓ જવાબદારીને કારણે, વ્યવસાયોને કારણે વિખેરાયા ચોક્કસ, પણ, એકબીજાના હૃદય ના ધબકારા બની ગયા.
હવે આમને કોણ નોખા કરી શકશે?

હુ નવમુ અને દસમુ, બે જ ધોરણ, દક્ષિણામૂર્તિ માં ભણ્યો, પણ, બધા સાથે ભાવ બંધાણો ભવોભવ નો.

શોખ :
જરૂરિયાત, જવાબદારી અને અંતે કામની વ્યસ્તતા ને કારણે કોઈ જ શોખ જીવંત રહ્યો નથી.

પણ, એ બધા શોખ ના
ક્રમિક મૃત્યુ ને કારણે એક એવી દ્રષ્ટિ ખુલી કે, હવે જીવનમાં
દરેક વસ્તુ કે દરેક પરિસ્થિતિ ને જ ખૂબ માણી શકુ છુ.

સમગ્ર જીવન જ ઉત્સવ બની ગયુ છે.

એક નાની માટલી મા પીવાનુ પાણી સંભાળી રાખવાની મથામણ કરતો હતો કાયમ, માટલી ફૂટી ત્યારે, દુઃખ થયુ, પણ ત્યારે જ ધ્યાન પર આવ્યુ કે, અરે સામે જ આખુ
મીઠા પાણીનુ સરોવર છે, જે મથામણ ને કારણે દેખાતુ નહોતુ.

સમગ જીવન જ
ઉત્સવ (મીઠા પાણીનુ સરોવર)
બની ગયુ.

સહુને પ્રેમ


સિદ્ધિદા સાથે એકદમ સહમત કે સ્વ પરિચય અતિ કઠિન કામ. હેમા ને હમેશા દરેકમા સારૂ જોવાની ટેવ અને પાછી આત્મીય સહેલી એટલે સારો પરિચય જ આપે

નામ: અમિતા નૈમિશ જોષી (Mo.98985 95909)

પિતા: દીલસુખરાય વછરા જણી , શિપ્પિંગ કંપનીના મેનેજર સાથે 14 સંસ્થાના અદ્યક્ષ પદે રહી ચુકેલ. સેવા એજ પૂજા એ મંત્ર તેમણે આત્મસાત કરેલો અને કરાવેલો. અમારી દ્રષ્ટિ જ દરેક વસ્તુમા કઈંક નવુ અને રોમાંચક જોવાની કેળવી. માતાએ સહુને સાચવ્યા ને ઘડ્યા.

નાનપણ થીજ સંગીત, વક્તૃત્વ, નાટ્ય, લેખન, નૃત્ય એ મારા શોખ રહેલા. પંચમહાભૂતથી બનેલા આ દેહને પંચમહાભૂતનાં તમામ તત્વોમા ખૂબજ રસ.

મે B.SC(physics) અને LLB કર્યા.ત્યાર બાદ ઓમકાર સ્કૂલમાં એડ્મિનિસ્ટ્રેટર તરીકે સેવા આપી. ભાવનગર આવ્યા બાદ IRDA તથા AMFI ની પરીક્ષા આપીને Certified finicial consultant તરીકે કામ કરુ છું . વિવિથ સંસ્થા તથા કૉલેજ માં soft skill development નાં lecture લીધા પતિદેવ અને એક પુત્ર એમ 2(સંતાન 😆😆)છે .

પતિ નાટ્ય કલાકાર . રાજ્ય સ્તરે અમે સાથે અનેક પારિતોષિક જીત્યા . પછી જીવનની આપાધાપી માં તેનો જીવંત સ્પર્શ ન રહ્યો . આ ગૃપ નુ નિમંત્રણ મલતા ખૂબ આનંદ થયો .

પર્યાવરણ,પ્રક્રુતિ અને તમામ લલીતકલા નો અત્યંત શોખ .

લંબાણ કે aatmshladha લાગે તો 🙏🙏🙏


Maro parichy:-

Hetal jignesh oza, (Mobile:-9426548038)

“Karm na sidhanto” ne mara jivan ma utar va ni koshish Kari chu.

Hu ………
To Hu Kai chuj nahi to Hu su aapne Maro parichy aapu. Ha maro parichy aapvoj rahiyo to hu ek aadhytmik chu hu sri Sri Ravisankar ne mara guru manu chu meditation dvara Brhmanad ma farva jav chu . Colour ful duniyane aa mari najro thi joyaj karu chu. Badhaj colours mane bahuj game che.

” Sawar thi prabhatiu yaad karu chu,
Pan sanj tahi tyare yaad aaviu.”

( Pan sanj padi gy ne prabhatiu na gava maliu )
jivan nu kaik aaviuj che.

Mara sokha Drawing, Dancing, & all …..

jya kaik new sikhva male te Maro sokha.

Sarvnu kaliyan tahav tevi Prabhu ne prarthna.

Aabhar aa group ma aavkarva badal.


નામ: પ્રવીણા વિનાયક ત્રિવેદી (મો.૯૪૦૮૨ ૬૫૬૯૯)


નામ: કવિતા અતુલ જાની (મો.૭૩૫૯૩ ૬૬૭૦૯)


નામ : આસ્થા અતુલભાઈ જાની (મો.૯૪૨૬૧૬૧૧૯૬)


નામ: મીરા દિનેશકુમાર ત્રિવેદી (મો.90999 08001)


નામ: નુપુર દિનેશભાઈ ત્રિવેદી (મો.76229 11770)


નામ: અશોક પી વળીયા (મો.98198 21298)


નામ: મહેન્દ્રસિંહ પરમાર (૯૪૨૯૪ ૦૬૩૧૪)

Mahendrasinh Parmar (Gujarati: મહેન્દ્રસિંહ પરમાર) is a Gujarati writer and professor from Gujarat, India. His works includes Polytechnic (2016) and Rakhdu no Kagal (2016). He has also written plays.

Life

He was born on 2 October 1967 in Naliya, a town in Kutch district of Gujarat. He completed his Master of Arts in Gujarati literature from Bhavnagar University and received Ph.D from same University in 1998. He serves as professor at Bhavnagar University since 1996.

He married in 1996 and has two daughters. He lives in Bhavnagar.

Works

Since 2002, his short stories appeared in various collection of Gujarati short stories. He has done numerous shows of public reading of literary works under the title Vachikam. His critical works published as Pratham in 2009. Polytechnic (2016) is a short story collection while Rakhdu no Kagal (2016) is a collection of his personal essays. He wrote several plays.


નામ: હેમા હિતેશકુમાર બક્ષી (મો.94261 63038)


નામ: શિતલ કૃષ્ણસિંહ જાડેજા (મો.98792 92420)


પારુલ નિતીન ત્રિવેદી (મો.૯૭૨૬૯ ૭૬૧૩૧)


નલીની ભટ્ટ (મો.94277 59030)

નલીની ભટ્ટ

Hu mara school / college time thi Nalinibahen na sampark ma rahel chu.

Te ek khub milansar, helpful ane saralata dharava person che.

Treasury office, Bhavnagar ma thi 31.10.2020 na roj retire thaya, te jyare service karata hata tyare pensioners loko ne treasury office ne lagata kam ma ghani help karata.

Te sara singer pan che. Antakshari ma temane haravava khub mushkel.

Temne trekking / touring ane photography ane alag alag field na sara creative loko sathe mitrata karavi ane nibhavavi .. etc. temani khas hobbies.

Te Jyotish shatra na abhyasu ane jankar pan khara.

Introduction by K.R.Jadeja

Categories: સૃજન | 1 Comment

Blog at WordPress.com.