થોડુંક લખ્યુ…

દોઢ વર્ષના વિરામ બાદ મને થયું કે આજે થોડુક લખુ…

કેમ છો બધા ?

આ સમય દરમીયાન
ઘણા નવા બ્લોગરો ઉમેરાયા હશે.
ઘણા બ્લોગ બંધ જેવા પડ્યા હશે (મારા બ્લોગ ની જેમ)

કુદરત સતત વહેતી રહે છે,

જીવન પણ સતત વહેતુ રહે તે વાતની કાળજી આપણે સભાનતા પૂર્વક વીકસાવવી જોઈએ.

Categories: કેમ છો? | 5 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

5 thoughts on “થોડુંક લખ્યુ…

 1. Kantilal Parmar

  Very pleased to see you after a long time. Welcome. ભલે પધારો.
  કાંતિલાલ પરમાર
  હીચીન.

 2. Bhaktesh Bhatt

  અતુલભાઈ તમારી આ બ્લોગ સાઈડ ખુબ જ જ્ઞાન વર્ધક છે અગર તમારી પાસે કોઈ વાહટસપપ ગ્રુપ હોઈ તો એડ કરશો। મારો નામ ભક્તેશ ભટ્ટ છે વાપી રાહુ છું। મોબાઈલ નંબર 9376801179 છે

  • ભક્તેશભાઈ,

   મારુ કોઈ વ્હોટ્સ એપ ગૃપ નથી.

   હા મેં બ્રોડકસ્ટ લીસ્ટ બનાવેલ છે, જેમાં હું રોજ એકાદ મેસેજ મોકલતો હોવ છું.

   તમે તે મેસેજ મેળવવા ઈચ્છતા હો તો તમને તે લીસ્ટમાં ADD કરુ.

 3. આજે એમ જ આપના આંગણે આવ્યો અને આ જાણ્યું તો થયું કે યાદ કરાવતો જાઉ કે ‘થોડુંક’ લખીને આપ ફરી ગાયબ થઇ ગયા છો!.


  *મને ઘણીવાર આમ પ્રતિભાવ આપીને જગાડનાર લોકોએ બ્લોગના લેખનકાર્યમાં ટકી રહેવા મદદ કરી છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: