Monthly Archives: February 2014

શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ

શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ

શવાસનથી સ્વાસ્થ્ય અને પરમ આનંદ


પૃષ્ઠ સંખ્યા: 36
File Size: 627 KB


Categories: eBook | Tags: , , | Leave a comment

ઈબુકુ

આધુનિક માનવ શાંતિની શોધમાં

આધુનિક માનવ શાંતિની શોધમાં


શાંતિ શોધતો
આધુનિક માનવ
નવીનાવૃત્તિ


પૃષ્ઠ સંખ્યા: ૧૫૩
File Size: 5.21 MB


જુની આવૃત્તિ જોવા માટે અહીં ક્લીકો


Categories: eBook | Tags: , , , , | Leave a comment

ઈબુકુ, ઈબુકકુ કે ઈબુક્કુ?

કોઈ ફોટાના અનુસંધાને રચવામાં આવેલ હાઈકુને “ફોટોકુ” કહેવામાં આવે છે.

કોઈ ચિત્રના અનુસંધાને રચવામાં આવેલ હાઈકુને “ચિત્રકુ” કહેવામાં આવે છે.

હવે આજના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં eબુક ઘણી પ્રચલિત થઈ રહી છે.

તો

આવી કોઈ eબુક ના અનુસંધાને જો હાઈકુ રચવામાં આવે તો તેને શું કહેવાય?

મે એક eBook ના અનુસંધાને એક હાઈકુ રચ્યું છે. તો આ પ્રકારના હાઈકુને શું નામકરણ કરવું તે નિષ્ણાંતોને જણાવવા નમ્ર અપીલ છે.

Categories: પ્રશ્નાર્થ | Tags: | Leave a comment

અધધધધ.. ૪૦ પાનાની eBook અને ૪૩.૩ mb ની File Size

દોસ્તો,

તમે જાણો છો કે હમણાં હું eBook બનાવતા શીખું છું. આજે મેં એક eBook બનાવી.

પાનાની સંખ્યા – ૪૦
File Size – 43.3 MB

હવે ૪૦ પાનાની eBook વાંચવા કોણ ૪૩.૩ MB સ્ટોરેજનો ખર્ચ કરે?

કોઈ ન કરે.

પણ જો તેમાં ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોષીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?

ફરીથી વાંચો – ૩૩ ગીતો અને શ્રી વિનોદ જોશીની પ્રસ્તાવના સાંભળવા મળે તો?

વાંચવા નહીં સાંભળવા મળે તો?

ગીતો યે પાછા કોના લખેલા?

કવી શ્રી પ્રહલાદ પારેખના ’બારી બહાર’ અને ’સરવાણી’ માંથી ચૂંટેલા.

બોલો હવે તો તમે આ eBook સાંભળવા માટે તૈયાર થશો ને?

તો કોની રાહ જુવો છો?

ગીતવર્ષા પર ક્લિક કરો…

Download કરો.

પ્રત્યેક ગીતની નીચેની છબી પર ક્લિક કરીને આરામથી આંખો બંધ કરીને સાંભળો અથવા તો સાથે સાથે વાંચતા જાવ અને ગણગણતા જાવ.

અને હા, આ ગીતવર્ષા આપને શેના જેવી લાગી તે કહેવાનું ભુલી તો નહીં જાવ ને?

Categories: ભજન / પદ / ગીત / કાવ્ય / ગઝલ, eBook | Tags: , , | 2 Comments

eBook: મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)

પ્યારા યારો, મિત્રો, દોસ્તો અને વાચકો

આ વર્ષે આપણો વિષય સદાચાર સ્તોત્રનો ૧૪મો શ્લોક છે તે તો આપ જાણો છો. આ વર્ષે હું eBook બનાવતા શીખી રહ્યો છું. તેથી આપને અવનવી પોસ્ટને બદલે eBook  વાચન સામગ્રી તરીકે સમયાંતરે પીરસવામાં આવશે 🙂

લ્યો ત્યારે એક નવી eBook કે જે આપ ટુકડે ટુકડે તો વાંચી જ ચૂક્યા છો જે આજે તમને સળંગ પુસ્તકના રુપમાં ઉપલબ્ધ કરાવતા હર્ષની લાગણી અનુભવું છું.. 🙂

મૂલ્યો – આત્મજ્ઞાનનું દ્વાર (સ્વામી વિદિતાત્માનંદ)

પૃષ્ઠ સંખ્યા: 139 (6.65 mb)

Categories: અધ્યાત્મ / યોગ | Tags: , , , , | Leave a comment

મુદ્રા વિજ્ઞાન

મુદ્રા વિજ્ઞાન

મુદ્રા વિજ્ઞાન

eBook: મુદ્રા વિજ્ઞાન
પૃષ્ઠ સંખ્યા: ૫૮ (૯.૮૯ MB)

Categories: ચિકિત્સા/ઉપચાર/આરોગ્ય | Tags: , | Leave a comment

મૌન શું છે (૪૦) – સ્વામી ભજનપ્રકાશાનંદ

સુવાક્યો

Categories: ચિંતન, મૌન | Tags: , | Leave a comment

મૌન શું છે (૩૯) – સ્વામી ભજનપ્રકાશાનંદ

    ભજનો


ભજન – અનુભૂતિ વાક્ય

ભજન – સંતો આ અનુભવની વાણી

ભજન – બહુનામી તો બિરાજી બેઠો અંતર આપોઆપ

ભજન – એવો આતમ અનુભવ જેનો ઉંડો રે

ભજન – બ્રહ્મ સત્ય જગત મિથ્યા

ભજન – ભજન કર ભવસિંધુ તરવા આવો અવસર ક્યોં ખોવે

ભજન – હે સખી મેં હરિસે બાંધ્યા હેત

ભજન – અચરજ ઐસા દેખા મેંતો અજબ તમાસા પેખ્યા


Categories: ચિંતન, મૌન | Tags: , | Leave a comment

મૌન શું છે (૩૮) – સ્વામી ભજનપ્રકાશાનંદ

સહજ સમાધિ

Categories: ચિંતન, મૌન | Tags: , | Leave a comment

મૌન શું છે (૩૭) – સ્વામી ભજનપ્રકાશાનંદ

સહજાવસ્થા

Categories: ચિંતન, મૌન | Tags: , | Leave a comment

Create a free website or blog at WordPress.com.