ક્રિસમસ પૂર્વ સંધ્યા – (December – 24)

Paramhansa Yogananda

Paramhansa Yogananda

સ્વાર્થ, ઔદાસ્ય, ઈંદ્રિયાસક્તિથી હાલ કાટ ખાઈ ગયેલ મારી ચેતનાના પારણાને સાફ કરીને તથા હરરોજના ઊંડા દિવ્ય ધ્યાન અને આત્મનિરિક્ષણ તથા વિવેક વડે પાલીશ કરીને સર્વવ્યાપક શીશુ ક્રાઈસ્ટના આગમનની તૈયારી કરીશ. ભ્રાતૃપ્રેમ, નમ્રતા, શ્રદ્ધા, ઈશ્વરાનુભૂતિ માટેની ઇચ્છા, ઇચ્છાશક્તિ, આત્મસંયમ, ત્યાગ અને નિઃસ્વાર્થતાના ઉજ્જ્વળ આત્મગુણો વડે પારણાનું નવિનીકરણ કરીશ કે જેથી હું દિવ્ય બાળકના જન્મ દિવસની યોગ્ય રીતે ઉજવણી કરી શકું.

I will prepare for the coming of the Omnipresent Baby Christ by cleaning the cradle of my consciousness, now rusty with selfishness, indifference, and sense attachments; and by polishing it with deep, daily, divine meditation, introspection, and discrimination. I will remodel the cradle with the dazzling soul-qualities of brotherly love, humbleness, faith, desire for god-realization, will power, self-control, renunciation, and unselfishness, that I may fittingly celebrate the birth of the Divine Child.

— Sri Sri Paramhansa Yogananda
“Metaphysical Meditations”

Categories: Spiritual Diary | 3 Comments

Post navigation

3 thoughts on “ક્રિસમસ પૂર્વ સંધ્યા – (December – 24)

  1. સુરેશ જાની

    ઈસુ એટલે જીવંત કરુણા ..
    અને એના નામે કેટલાં ય ખ્રીસ્તીઓએ બીજાં ખ્રીસ્તીઓઅનાં લોહી રેડ્યાં છે.

  2. i would like to visit read gujrati daily

  3. Dipak Dholakia

    જિસસને વંદન. રસ પડે તો આ લિંક ખોલવા વિનંતિ છે.
    http://www.religioustolerance.org/dholakia01.htm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: