મિત્રો,
લાંબી પ્રતિક્ષાના અંતે આપણને બેસ્ટ ગુજરાતી બ્લોગ સર્વેક્ષણ – ૨૦૧૩નું પરીણામ મળ્યું છે. આ પરીણામ મતના આધારે નીચે પ્રમાણે છે.
http://funngyan.com/bgbs1303/
બ્લોગ જગતમાં બે પ્રકારના બ્લોગરો છે.
૧. સ્વતંત્ર મૌલિક રીતે લખાણ લખનારા.
૨. જુદા જુદા કવિઓ, લેખકો, સાહિત્યકારોની વિવિધ કૃતિઓને સંપાદીત કરીને પ્રકાશીત કરનારા.
આ ઉપરાંત કેટલાંક બ્લોગરો સ્વતંત્ર રીતે લખી શકે છે અને સાથે સાથે ગમતાનો ગુલાલ પણ કરતાં રહે છે. તેમને ક્યાં વર્ગમાં રાખવા તે દ્વિધા હોવાથી તેમનેય સંપાદન કરનારા જ ગણી લઈએ.
આ પ્રમાણે વર્ગીકૃત કર્યા બાદ જો આ સર્વેક્ષણનું ક્રમાંકન જોઈએ તો તે કાઈક આવા પ્રકારનું મળે છે.
મૌલિક લખાણ લખનારા બ્લોગને આ રીતે ક્રમાંકીત કરી શકાય.
1.પ્લાનેટ જેવી (જય વસાવડા)
2.મારા વિચારો, મારી ભાષામાં! (કાર્તિક મિસ્ત્રી)
3.Good છે! (અધીર અમદાવાદી)
4.અસર – યશવંત ઠક્કર
5.કુરુક્ષેત્ર (ભુપેન્દ્રસિંહ રાઓલ)
6.સાયબર સફર (હિમાંશુ કિકાણી)
7.શબ્દો છે શ્વાસ મારા (વિવેક ટેલર)
8.Nirav Says (નીરવ)
9.હું સાક્ષર… (સાક્ષર ઠક્કર), એક નજર આ તરફ… (હર્ષલ પુષ્કર્ણા), NET ગુર્જરી (જુગલકિશોર વ્યાસ) અને ઈન્ટરનેટ પર વેપાર.. ગુજરાતીમા! (મુર્તઝા પટેલ)
૧0.વાંચનયાત્રા (અશોક મોઢવડિયા), વેબ ગુર્જરી
11. News Views Reviews (કિન્નર આચાર્ય), પ્રત્યાયન (પંચમ શુક્લ)
12.ઊર્મિ સાગર (મોના નાયક), શિશિર રામાવત, ગુજરાતી વર્લ્ડ (ઉર્વિશ કોઠારી)
૧3.રખડતાં ભટકતાં (પ્રિમા વિરાણી)
14.અભિન્ન (ચિરાગ ઠક્કર), મારી બારી (દીપક ધોળકિયા), પરમ સમીપે (નીલમ દોશી),
15.નાઈલને કિનારેથી (મુર્તઝા પટેલ), ગદ્યસૂર (સુરેશ જાની)
મેગેઝીન પ્રકારના બ્લોગને આ પ્રમાણે ક્રમાંકીત કરી શકાય.
1. રીડ ગુજરાતી (મૃગેશ શાહ)
2. અક્ષરનાદ (જિજ્ઞેશ અધ્યારુ)
3. લયસ્તરો (તીર્થેશ મહેતા, વિવેક ટેલર, ધવલ શાહ)
4. મોરપીંછ (હિના પારેખ)
5. ટહુકો (જયશ્રી ભક્ત)
6. રણકાર (નીરજ શાહ)
7. દાદીમાની પોટલી (અશોક દેસાઈ),
8. નીરવ રવે (પ્રજ્ઞા વ્યાસ)
9.અભિવ્યક્તિ (ગોવિંદ મારુ), હાસ્ય દરબાર (ધવલ રાજગીરા)
અવર્ગીકૃત રીતે બાકીના બ્લોગને મત પ્રમાણે જે તે સ્થાને યથાવત રાખીએ તો:
21. ચરખો (રૂતુલ જોશી), માઉન્ટ મેઘદૂત, અભિષેક, એજ્યુકેશન હબ, માવજીભાઈ
22.સુરતી ઉંધીયું, ચિંતનની પળે, પદાર્થે સમર્પણ, હેમ કાવ્યો, સળગતો શશિ
23.મેઘધનુષ, એજ્યુ સફર, હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ, ઝબકાર, શિક્ષણ સરોવર, બસ એજ લિ. યુવરાજ, રીડ થિંક રીસ્પોન્ડ, અશ્વિન પટેલનો બ્લોગ, વેબ મહેફિલ, શબ્દ પ્રીત, સેતુ (લતા હિરાણી)
24. વિજયનું ચિંતન જગત, ગોદડિયો ચોરો, ધોળકિયા, ચંદ્ર પુકાર, પેલેટ, મારૂં ગુજરાત, વિનોદ વિહાર, ગુજરાતી સાહિત્ય સરિતા, અક્ષિતારક, શબ્દોને પાલવડે, મારી વાત, આકાશદીપ
25. સબરસ ગુજરાતી, જરા અમથી વાત, સ્વર્ગારોહણ, ગઝલનો ગુલદસ્તો, એક ઘા-ને બે કટકા, મારું બહારવટું, કવિતાનો ‘ક’, મીતિક્ષા, ટહુકાર, આતાવાણી, અનડિફાઈન્ડ હું
સર્વેક્ષણના આયોજક, બ્લોગરો અને વાચકોની જય હો !
ગુજરાતીઓને ગુજરાતી માટે ગુજરાતી દ્વારા અભીનંદન…
——————————————————————————-