આપણે તો આત્મા છે કે નહીં તે ય જાણતા નથી જો કે કેટલંક જઆણકારો કહે છે કે
આત્મા જેવું કશું છે જ નહીં માટે આત્માશ્લાઘા, પ્રશંસા કે સ્થ્તિ તે બધી
શબ્દોની રમત છે 🙂
અત્યારે તો આપણે આત્માને બદલે સ્વ શબ્દ લઈને આગળ વધીએ. જેમ કે સ્વ-પ્રશંસા,
સ્વ-શ્લાઘા કે સ્વ-સ્થિતિ ત્રણ માંથી કઈ બાબત વધારે ઈચ્છનીય ગણાય? સામાન્ય
રીતે આપણે સ્વ-સ્થિત શા માટે નથી રહી શકતા?
સાચું છે, પરમ્તુ આપણને ખબર નથી હોતી કે આપણે આત્મશ્લાઘી, આત્મપ્રશંસક છીએ કે આત્મસ્થ. તે ઉપરાંત આત્મસ્થ એટલે શું તે પણ જાણતા નથી હોતા.
આપણે તો આત્મા છે કે નહીં તે ય જાણતા નથી જો કે કેટલંક જઆણકારો કહે છે કે
આત્મા જેવું કશું છે જ નહીં માટે આત્માશ્લાઘા, પ્રશંસા કે સ્થ્તિ તે બધી
શબ્દોની રમત છે 🙂
અત્યારે તો આપણે આત્માને બદલે સ્વ શબ્દ લઈને આગળ વધીએ. જેમ કે સ્વ-પ્રશંસા,
સ્વ-શ્લાઘા કે સ્વ-સ્થિતિ ત્રણ માંથી કઈ બાબત વધારે ઈચ્છનીય ગણાય? સામાન્ય
રીતે આપણે સ્વ-સ્થિત શા માટે નથી રહી શકતા?
ગીતામાં પહેલાં ધૃતરાષ્ટ્ર બોલે છે પછી સંજય બોલે છે.
અગીયારમાં અધ્યાયમાં સંજય જે વર્ણન કરે છે એ સંજય પોતાની શુદ્ધ બુદ્ધીથી ધૃતરાષ્ટ્રને કહે છે.
મને લાગે છે સંજયે થોડોક પુરુષાર્થ કરવો જોઈતો હતો…