janibhai jai mataji, hu paresh ,tamara blog parna lekh regular vanchu chhu. mane aa mahapurushoni dhyan karvani padhhat janvi chee. aa mahpurushoe kairite dhyan karta hashe.chella 8 mahinathi hu aapna tatha yogeshwarji na lekh vanchine dhyan karuchu.mara koi guru nathi je mane samjavi sake,tethi aapne vinanti ke dhyan ni prakriya na aava mahapurushona lekh mane mokalavsho jethi hu prarambhik avastha thi aagal vadhi shaku.
તમે નીચેના પુસ્તક દ્વારા માર્ગદર્શન નેળવીને એકાગ્રતા અને ધ્યાન શીખી શકો. એકાગ્રતા અને ધ્યાન કેળવવા માટે ઘણી પદ્ધતિઓ અને પુસ્તકો ઉપલબ્ધ છે. શ્વાસો શ્વાસને નીહાળવા તે એક સરળ પદ્ધતિ છે જેના દ્વારા સહેલાઈથી એકાગ્ર થઈ શકાય.
શ્વાસોશ્વાસના અભ્યાસને હઠયોગ કહે છે. કોઈ હઠપૂર્વક કરવામાં આવતી જીદને નહી. આ શ્વાસોશ્વાસના અભ્યાસથી સાધક અનુભવે છે કે તે શરીરથી સર્વથા અસંગ તેવો આત્મા છે અને આ અભ્યાસ કરવો તેને જ યથાર્થ ત્યાગ કહે છે પણ ભગવા કપડા ધારણ કરવા તેને નહી.

શ્રી પરેશભાઈ,

શંકરાચાર્યજી મહારાજ સદાચાર સ્તોત્રમાં કહે છે કે
હઠાભ્યાસો હી સંન્યાસો નૈવ કાષાય વાસસા
નાહં દેહો અહં આત્મેતિ નિશ્ચયો ન્યાસ લક્ષણં
શ્વાસોશ્વાસના અભ્યાસને હઠયોગ કહે છે. કોઈ હઠપૂર્વક કરવામાં આવતી જીદને નહી. આ શ્વાસોશ્વાસના અભ્યાસથી સાધક અનુભવે છે કે તે શરીરથી સર્વથા અસંગ તેવો આત્મા છે અને આ અભ્યાસ કરવો તેને જ યથાર્થ ત્યાગ કહે છે પણ ભગવા કપડા ધારણ કરવા તેને નહી.
Click to access Breath-of-Life.pdf