વાદ (દલીલ) ખરાબ વસ્તુ નથી, પરંતુ તેમાં અહંકાર અને રાગદ્વેષ ભળે એટલે તે વિવાદ કહેવાય છે, જીજ્ઞાસા અને જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા ભળે તો તે સંવાદ કહેવાય છે. સ્વામીજીએ કેટલી સરળ ભાષામાં મહામુલું જ્ઞાન આપી દીધું !
“સત્ય છુપાયું પ્રકૃતિ પડદે,
જુઠા પછી વાદ કરાવે છે.
અસલનો કદી અણસાર નાવે,
એવી ભ્રમણા નખાવે છે.” —— અને અંતે ભ્રમણા ભાંગવાનો મારગ પણ… “સચ્ચિદાનંદ સાચો…”

જય હો .