Daily Archives: 14/12/2012

હું યે આવો જ વરવો લાગતો હોઈશ ને?

બીજાને લડતા જોઈને મને હવે ખુબ શરમ આવે છે કે જ્યારે હું યે આ લોકોની જેમ લડતો હતો ત્યારે આવો જ વરવો લાગતો હોઈશ ને?

Categories: ચિંતન | Tags: | Leave a comment

Create a free website or blog at WordPress.com.