નાગરીકોના મતદાનથી ચુંટાયેલા નેતાઓ ઈરાદાપૂર્વક મતદાનથી અળગા રહે તેવા નેતાઓને શું ફરી વખત ચુંટાવાનો હક છે ખરો?
તા.ક. આપણાં સંસદ સભ્ય શ્રી સોનીયાબહેન ગાંધીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા આજીવન Horse Trading કરવાની તેમની વિવેક (?) બુદ્ધિ સાબુત રહે તેવી કામનાઓ.