હું અમેરિકા જાઉં છું – યોગી કથામૃત (૩૭)

હું અમેરિકા જાઉં છું


યોગી કથામૃતના અગાઉના પ્રકરણો વાંચવા નીચેની લિંક પર ક્લિક કરશો:
યોગી કથામૃત


Advertisements
Categories: યોગી કથામૃત | ટૅગ્સ: , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “હું અમેરિકા જાઉં છું – યોગી કથામૃત (૩૭)

 1. શ્રી અતુલભાઈ,

  આજની તમારી પોસ્માં મુકેલ યોગી કથામૃતનું 37મુ પ્રકરણ- હું અમેરિકા જાઉં છું વાંચીને મનને ખુબ
  આનંદ આવ્યો .મારી પાસે આનું અંગ્રેજી પુસ્તક છે જે પણ ખુબ રસસ્પદ વાચન પૂરું પાડે છે .
  સ્વામી વિવેકાનંદ અને સ્વામી યોગાનંદ જેવા યોગી રત્નોએ વિદેશમાં ભારતીય સંસ્કૃતિની પહેચાન કરાવીને
  ખુબ જ પાયાનું કામ કરીને અમર થઇ ગયા છે .

  એમના વિચારોનો તમારા બ્લોગના માધ્યમથી સૌને માહિતગાર કરવાનું કાર્ય એક સેવા છે .।
  આપના આ સેવા કાર્ય માટે આપને અભ્નંદન અને હાર્દિક શુભેચ્છાઓ .

  • શ્રી વિનોદભાઈ,

   વિશ્વના જુદા જુદા દેશોને તેના ધ્યેય હોય છે. સૃષ્ટિના આરંભ સાથે જ કદાચ ભારત પાસે આધ્યાત્મિકતાનું ધ્યેય રહ્યું છે. કોઈને ગમે કે ન ગમે તેમ છતાં જ્યાં સુધી ભારત તેની આધ્યાત્મિકતા ટકાવી રાખશે ત્યાં સુધી વિશ્વના નકશા પર તેનું નામ આધ્યાત્મિક ક્ષેત્રે સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. સમગ્ર વિશ્વમાં નજર કરો તો ક્યાં દેશે આટ આટલાં આધ્યાત્મિક નર નારીઓ ઉત્પન્ન કર્યાં છે?

   અધ્યાત્મ મારો પ્રિય વિષય નાનપણથી જ રહ્યો છે. બ્લોગના માધ્યમથી મનગમતાં વિચારો રજૂ કરવામાં મને આનંદ મળે છે. હું અહીં કશું મેળવવા આવ્યો નથી. મુળભુત રીતે હું માનુ છું કે પ્રત્યેક દ્વૈતની પાછળ એક સમાન પૃષ્ઠભુમી રહેલ છે કે જ્યાં દ્વંદ્વો અને દ્વૈત મટીને સઘળું એકરુપ થઈ જાય છે. આ એકત્વને અનુભવવવું અને તેનું શિક્ષણ આપવું તે હિંદના મહાત્માઓ દ્વારા સદીઓથી થતું આવ્યું કાર્ય છે જે તેઓએ આજ સુધી નિષ્ઠાપૂર્વક કર્યું છે. મને ખાત્રી છે કે ભવિષ્યમાં પણ આ મહાન ધ્યેય સાથે મહાપુરુષો આ ભુમીમાં પ્રગટશે અને સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાથી તરબોળ કરતાં રહેશે.

   નિજાનંદ માટે કરેલા મારા અલ્પ કાર્યની નોંધ લેવા માટે આપનો આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: