કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?

આજે WordPress નું Notification વાંચીને દંગ થઈ ગયો.

Wordpress Notification

WordPress Notification

કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?

હવે કોઈ તેના વડીલોના વડીલોના વડીલોના વડીલોનાયે વડીલના નામ, ઠામ તેમની રહેણી કરણી વગેરે વગેરે પુછવા મારી પાસે ન આવશો ભાઈ શાબ 🙂

તમારે જોઈતી પુરાતન કાળની સર્વ વિગતો માટે WordPress નો સંપર્ક કરવા વિનંતી 🙂

Advertisements
Categories: હાસ્ય | ટૅગ્સ: , , | 11 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

11 thoughts on “કહો જોઈએ મારી ઉંમર કેટલી હશે?

  1. Recently read an article posted on 5th May 2030. Cheers. Atleast feel smile on face.

    • શ્રી અમીતભાઈ,
      પહેલા તો હું notification વાંચીને આશ્ચર્ય ચકિત થઈ ગયો હતો. પછી હસી હસીને બેવડ વળી ગયો. સોફ્ટવેર બગ પણ ઘણી વખત આનંદ અર્પી જતા હોય છે.

  2. આ………….તા…………….જી ને અમારાં પાયલાગણ !
    આપ તો ખરે જ ઈ.સ.પૂર્વેના ગણાઓ ! હાલમાં વિદ્યમાન એવા જગતનાં બે મોટા ધર્મો પણ આપના પછી પ્રગટ્યા ! અને અત્યાર સુધી બ્લોગ જગતે (લગભગ) સૌથી “મોટા” માન.શ્રી.આતાજી (શ્રી હિમ્મતલાલ જોશી) ગણાતા, હવે તેઓશ્રી દ્વિતિય ક્રમાંકે થયા ! 🙂 જય હો !

  3. ahin kahi shakay ke ummar to deh ni hoy varsho ma aatma to anantkal thi ajar ane amar chhe ….!!!! 😀 😀

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: