દેવ દિવાળી

દેવ દિવાળી


દેવતા ઉઠ્યાં
માણસો મલકાયાં
ઝટ પરણો

દેવ પરણ્યાં
માણસો હરખાયાં
અમારો વારો

લોકો પરણ્યાં
સંસારે ગુંચવાણા
દેવ મરક્યાં


Categories: ઉત્સવ, હાસ્ય | Tags: | 2 Comments

Post navigation

2 thoughts on “દેવ દિવાળી

 1. કેવા ફસાયા
  લાડવા ખાવા ગયા
  ભાઠે ભરાયા

  દેવને વાદે
  ન ચઢે જન શાણો
  પૈણ રવાડે

  (લ્યો આપને વાંચતા મને ય થોડુંક આવડ્યું ! કેવું આવડ્યું એ તો આપ સમા જાણકાર જાણે.)

  બહુ મોજ આવી. ધન્યવાદ.

 2. તમને તો ઘણું આવડે છે. બહુ મોજ આવી એટલે લખ્યું સાર્થક. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: