નાદાન બ્લોગરો

સાત અબજથી યે વધારે લોકોની વસ્તીમાંથી ૧૦૦, ૨૦૦, ૫૦૦ કે ૧૦૦૦ લોકો આપણો બ્લોગ ક્યારેક અલપ ઝલપ વાંચી લે તો તેનાથી જગતમાં કશી ક્રાંતી નથી સર્જાઈ જતી કે નથી કોઈના વિચારોમાં આમૂલ પરિવર્તન આવી જતું. આ જગતમાં માત્ર તેવી વ્યક્તિઓનો જ પ્રભાવ પડ્યો છે કે જેમણે ઠાલા લખાણો દ્વારા નહીં પણ વાસ્તવિક આચરણ દ્વારા તેમનો સંદેશ આપ્યો છે.

Advertisements
Categories: ચિંતન | ટૅગ્સ: , | 8 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

8 thoughts on “નાદાન બ્લોગરો

 1. તમારી ભાવના ની કદર કરુ છુ. આપના મા ઍક કાહાવત છે ટીપે ટીપે સરોવર ભરાય, આ તળાવ જે દેખાય છે તેમા પેલ્લૂ ટીપુ નાખવા નો વિચાર પણ આવકારવા યોગ્યજ છે. આમેય તમે જે લખ્યુ તે બ્લોગ માજ લખ્યુ ને? 🙂

  • શ્રી મહેશભાઈ,

   કહેવાનું તાત્પર્ય એટલું કે માત્ર વાતોમાં શુરા પુરા હોવાથી કાઈ જગતમાં પરિવર્તન ન આવી જાય. પ્રયાસ વધારે મહત્વનો છે. થીયરી તો ઓછા વધતાં અંશે સહુ કોઈ જાણતા હોય છે અભ્યાસ મહત્વનો છે.

   હું અહીં રોજ ઉઠીને લખ્યાં કરું કે રાજકારણીઓએ ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ તો શું ભ્રષ્ટાચાર બંધ થઈ જાય? મારા બ્લોગ પર લખું કે વિદેશમાં રહેલ કાળું નાણું પાછું લાવવું જોઈએ તો શું તેવું લખવાથી કાળું નાણું પાછું આવી જાય?

   અહીં મારી સહિત બધા બ્લોગરો પર કટાક્ષ છે 🙂

 2. શરુઆત આપનાથી જ કરો. બ્લોગ બંધ કરો 😀

 3. સાચ્ચી વાત કહી અતુલભાઈ, પણ પરમાત્માની અદશ્ય આંખો સાતેય અબજ પર મંડરાતી રહેતી હોય છે અને એને ખોજતી રહેતી હોય છે જે એમના વિશે લખતા હોય અને પરમપિતાની મહિમા વધારવાનુ કાર્ય કરતા હોય, એ દયાળુ પોતાના બાળકો વચ્ચે રહેવા ઈચ્છે છે પણ આ સાતેય અબજ નક્કામી વાતોમાં ડુબીને પોતે અને બીજાને પણ ખુવાર કરતા હોય છે. પણ ધન્ય છો તમે જે પ્રભુનુ કાર્ય કરો છો, કરતા રહો, આપણે પરમપિતાનુ કામ કરીએ અને જે નથી કરતા એમને કરવા કહેતા રહીએ જેથી આપણે પરમપિતાના સંતાન ઠરીએ અને એમના રાજ્યમાં ફળવંત બનીએ…..આભાર

  • આપનો આભાર રાજેશભાઈ,

   આપણે યથાશક્તિ કાર્ય કરીએ, સઘળું તેમની સત્તા અને સામર્થ્યથી થાય છે તેટલો ખ્યાલ રાખીએ તો અહંભાવ નહીં આવે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: