પશુઓનું જીવન માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુન આટલી બાબતમાં જ પુર્ણ થઈ જાય છે. મનુષ્યનો જન્મ આવા ક્ષુલ્લક હેતુઓ માટે થયો નથી. જે મનુષ્યનું ચિત્તતંત્ર આ ચાર બાબતોથી ઉપર ઉઠીને વધારે ઉન્નત ભાવો વ્યક્ત કરી શકે તે જ મનુષ્ય કહેવરાવવાને લાયક છે.