રામાયણ – સ્વામી વિવેકાનંદ

આપણા સહુનું લક્ષ્ય એક જ છે : અનિષ્ટનો વિનાશ. તમે તમારી રીતને અનુસરો, હું મારી રીતને અનુસરીશ. માત્ર આપણે આદર્શનો વિનાશ ન કરવો જોઈએ. પશ્ચિમને હું એમ નથી કહેતો કે તમે મારી રીતને અનુસરો; જરૂર નહીં. લક્ષ્ય એક જ છે, પણ તે પ્રાપ્ત કરવાની રીતો એકસરખી ન પણ હોય. તેથી ભારતના આદર્શો વિશે સાંભળ્યા પછી હું આશા રાખું છું કે તમે એ જ રીતે ભારતને કહેશો : ’અમે જાણીએ છીએ કે આદર્શ તો આપણા બંને માટે યોગ્ય જ છે. તમે તમારા ધ્યેયને અનુસરો; તમે તમારી રીતે તમારા માર્ગે સંચરો; પ્રભુ તમને સહાય કરો !’ પૂર્વ અને પશ્ચિમને મારા જીવનનો સંદેશ એ છે કે આદર્શોની ભિન્નતાના કારણે ઝઘડો ન કરો. હું તમને એમ બતાવવા માંગુ છું કે ગમે તેટલા વિરોધી દેખાતા હોવા છતાં પણ બંનેનું લક્ષ્ય તો એક જ છે. આ જીવનની ભુલભુલામણીમાંથી આગળ વધતા વધતા આપણે સહુ એકબીજાને કહીએ: ’પરમાત્મા તમને સહાય કરો !’


Advertisements
Categories: સ્વામી વિવેકાનંદ | ટૅગ્સ: , | 2 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

2 thoughts on “રામાયણ – સ્વામી વિવેકાનંદ

  1. મારા બ્લૉગ પરના એક હકારાત્મક પ્રતિભાવ જેવો આ લેખ વાંચીની આનંદ થયો. એમ લાગ્યું કે સ્વામીએજી પોતે જ આ પ્રતિભાવ લખે છે. આપણે કથાઓનાં જાળાંની બહાર આવીને આદર્શની શોધમાં જવું જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: