મન, વચન કે કર્મથી જાણ્યે કે અજાણ્યે અમારા દ્વારા જો આપનું દિલ દુભાયું હોય તો બે હાથ જોડીને અંત:કરણના ઉંડાણથી આપની પાસે ક્ષમા પ્રાર્થીએ છીએ.
આજથી શરુ થતાં ગણેશોત્સવ નીમીત્તે આપ સહુના જીવનમાં ઉમંગ, ઉત્સાહ, સ્વાસ્થ્ય, રીદ્ધી, સીદ્ધી, સુખ, સંપત્તી,ઐશ્વર્ય, સમજણ, સંતોષ અને સદગુણોમાં અભીવૃદ્ધિ થાય તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.