મુક્તક

પંચાતે નહી પેટ ભરાય
લડતાં સૈનિક પાળીયો થાય
પ્રતિભાવની છોડ મમત
શ્રેય સાધીલે પ્રેય છોડ – મૂઢમતે !

Categories: સ્વરચિત | Tags: , | 4 Comments

Post navigation

4 thoughts on “મુક્તક

  1. આ મારો પાળિયો, આ તારો પાળિયો…
    લડવા માટે નવાં કારણો મળ્યા કરશે.

    • અણસમજણના ખેલ થકી થયો બધો ઉત્પાત મારુ તારુ કરતાં કરતાં લડી મરી માણસ જાત

      અણસમજણની લડાઈમાં કઈક પાળીયા થાય જીવતરનો લ્હાવો ચૂકીને લોક મરશીયા ગાય

  2. સારૂં લખો છો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: