આજનું ચિંતન – આગંતુક


એક ઈશ્વર કોનો?
સર્વ જીવોનો –

એક રાજા કોનો?
સર્વ પ્રજાજનોનો –

એક નેતા કોનો?
સર્વ અનુયાયીઓનો –

એક શિક્ષક કોનો?
સર્વ વિદ્યાર્થિઓનો –

એક વક્તા કોનો?
સર્વ શ્રોતાઓનો –

એક પિતા કોનો?
સર્વ બાળકોનો –

એક માતા કોની?
સર્વ બાળકોની –

એક બ્લોગર કોનો?
સર્વ બ્લોગજનો અને વાચકોનો –

એક માણસ કોનો?
સર્વ માણસોનો?

આવો આ વિશ્વને એટલું નાનકડું બનાવી દઈએ એટલે કે આપણાં હ્રદયને એટલું વિશાળ બનાવી દઈકે કે સહુ કોઈનો આપણાં હ્રદયમાં સમાવેશ થઈ જાય.

હું નહીં , તું નહીં : આપણે –

Advertisements
Categories: ચિંતન | ટૅગ્સ: , , , , , , | 3 ટિપ્પણીઓ

પોસ્ટ સંશોધક

3 thoughts on “આજનું ચિંતન – આગંતુક

  1. એક ઈશ્વર કોનો?
    સર્વ જીવોનો -….
    ખુબ સુંદર

  2. આપણે અને આપણું આ બન્ને શબ્દો ગુજરાતીમાં છે…હિન્દી–અંગ્રેજીમાં નથી. બીજી ભાષાની ખબર નથી. મરાઠીમાં કેમનું છે ?

    આ અંગે અન્ય ભાષાઓની જાણકારી મળશે તો ઉપયોગી થશે.
    આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: