પાસવર્ડ બદલ્યો

મીત્રો,

આજે સહકુટુંબ ઘણાં બધા સગા / સ્નેહી / સ્વજનોને મળવા ગયાં. બાની ઈચ્છા હતી કે તેમના સ્વજનોને મળવું છે – વડીલોની ઈચ્છાને તો માન આપવું જોઈએ ને?

હેમાબહેનના ઘરે ગયાં. તેમણે અમને સહકુટુંબ જમાડ્યા. અમને સહુને આનંદ થયો.

આજે ભજનામૃત વાણી અને gmail ના પાસવર્ડ બદલ્યાં. મારે ય એકાઉન્ટ ખોલવું હોય તો keypass ની મદદથી ખોલવું પડે છે. કોઈ હેકરને મારા આ એકાઉન્ટના પાસવર્ડ મળે તો મને તરત જાણ કરશો અને શું કરવાથી પાસવર્ડ કે કોમ્પ્ય઼ુટર હેક ન થઈ શકે તે જણાવશો – જાણ કરનારને કશો બદલો આપવામાં નહીં આવે કે તેમની સાથે બદલાની ભાવના નહીં રાખવામાં આવે.

અનુકુળતાએ આવતા રહેજો –
પ્રતિભાવ આપતા રહેજો –
Like પર ક્લિક કરતા રહેજો –
આ સીવાય બીજું શું શું થઈ શકે તે ય કહેતા રહેજો –

આમાંથી કાઈ થાય કે ન થાય તો યે હસતા રહેજો – 🙂

Categories: અવનવું | Tags: , | 2 Comments

Post navigation

2 thoughts on “પાસવર્ડ બદલ્યો

  1. vkvora2001

    પાસ વર્ડ બદલાવ્યો એ બહું સારું કર્યું આ કોમેન્ટ લખવાનો મોકો મળ્યો…..

  2. શ્રી વોરાસાહેબ,
    કોમેન્ટ લખવાનો મોકો તો કાયમ હોય છે – આપ આવતા રહો અને કોમેન્ટ લખતા રહો 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: