શુભ રાત્રી

મીત્રો,

આજથી શરુ થતા નવા વર્ષનો પ્રથમ દિવસ આપનો યે મારી જેમ ઉત્સાહપૂર્ણ રહ્યો હશે.

ગુજરાતી બ્લોગ જગતના પ્રથમ દસ બ્લોગરોને વધાવવાની રાહ જોઈ હતી પણ આયોજકો તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હશે તેથી પરીણામ જાહેર નહીં કરી શક્યા હોય તેમ લાગે છે. ટુંક સમયમાં આપણને વાચકોને પ્રિય તેવા ૧૦ બ્લોગરો / વેબસાઈટની યાદી પ્રાપ્ત થશે તેવી આશા છે.

આવતી કાલનો ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધને સાર્થક કરે તેવો ઉજવશો તેવી શુભકામના.

નવું વર્ષ સહુને માટે મંગલમય નીવડે તેવી અભ્યર્થના.

શુભ રાત્રી.

Advertisements
Categories: શુભ રાત્રી | 1 ટીકા

પોસ્ટ સંશોધક

One thought on “શુભ રાત્રી

  1. સત્ય એક જ છે, વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. (ઉપનિષદ)

    એક ધ્વનિ ઘણા પ્રતીકો ……… ક, क, கே, కే, ಕ, ക K

    ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

    Happy new year,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: